બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Swami Ramabhadracharya has prophesied about rejecting the invitation of Ram temple.

નિવેદન / 'કોંગ્રેસે સૌથી મોટી રાજકીય ભૂલ કરી, 'પરિણામ' ભોગવવું પડશે', સ્વામી રામભદ્રાચાર્યએ કરી ભવિષ્યવાણી

Kishor

Last Updated: 09:59 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરના આમંત્રણને ઠુકરાવવા મામલે સ્વામી રામભદ્રાચાર્યએ ભવિષ્યવાણી કરી છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસે આ જરા પણ સારું કર્યું નથી. કોંગ્રેસે મોટી રાજકીય ભૂલ કરી' છે.

  • કોંગ્રેસ દ્વારા રામ મંદિરના આમંત્રણને ઠુકરાવવાનો મામલો
  • સ્વામી રામભદ્રાચાર્યએ  ભવિષ્યવાણી કરી કે કોંગ્રેસે મોટી રાજકીય ભૂલ કરી
  • કોંગ્રેસે ભગવાન રામના આમંત્રણને નકારવું જોઈએ નહીં, 

22 જાન્યુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાવા જઇ રહ્યો છે. કારણ કે આ  દિવસે અયોધ્યામા ભગવાન શ્રી રામજી તેંમના નૂતન મંદીરમાં બિરાજમાન થશે અને તેમની દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે. રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવાની કોંગ્રેસે ના પાડી દીધા હાલ કોંગ્રેસ હાસ્યનો મુદ્દો બની રહી છે. વધુમાં આ મામલે અનેક નિવેદન સામે આવી ચુક્યા છે. ત્યારે સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે કોંગ્રેસે આ જરા પણ સારું કર્યું નથી. કોંગ્રેસે મોટી રાજકીય ભૂલ કરી' છે. કોંગ્રેસે ભગવાન રામના આમંત્રણને નકારવું જોઈએ નહીં, 

 

અયોધ્યામાં ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિ કરાઇ ફાઇનલ, જાણો કયા સ્વરૂપમાં દર્શન  આપશે રામલલા | shyam colored idol of lord- hri ram will be installed in  grand ram temple ayodhya

 

'કોંગ્રેસે મોટી રાજકીય ભૂલ કરી'

રામભદ્રાચાર્યના જણાવાયા અનુસાર કોંગ્રેસે મોટી રાજકીય ભૂલ કરી છે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું કે કોંગ્રેસને તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે પરિણામ મળ્યું છે, તે જ પરિણામ 2024માં લોકસભા ચૂંટણીમાં આવશે. ચૂંટણીમા પરિણામ ભોગવવું પડશે. તેવો પણ દાવો કર્યો હતો.

વધુ વાંચો:એક ટિકિર વેચાવા પર 5 રૂપિયા રામમંદિરમાં આપીશું: એલાન બાદ સુપરહિટ થઈ 'હનુમાન' ફિલ્મ, જુઓ કમાણીનો આંકડો


કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ અને આરએસએસ તેમના ચૂંટણી લાભ માટે અધૂરા રામ મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. તેઓના જણાવાયા અનુઆર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. નોંધનિય છે કે ઉત્તરમનય જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે રામ મંદિર કાર્યક્રમને લઈને કહ્યું હતું કે અર્ધ પૂર્ણ થઈ ગયેલા મંદિરમાં ભગવાનની સ્થાપના કરવી યોગ્ય નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ