બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya kumbh rashi gochar on vasant panchmi 2024

ધર્મ / આજે વસંત પંચમી: કુંભ રાશિમાં સૂર્યનો પ્રવેશ, ખૂબ ધન કમાશે આ રાશિના જાતકો

Arohi

Last Updated: 12:10 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vasant Panchmi 2024: આજે વસંત પંચમીના દિવસ પર સૂર્યનું કુંભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે. એવામાં તેના કારણે 4 રાશિઓના લોકોના અચ્છે દિન શરૂ થવાના છે. તો જાણો તે 4 રાશિઓ કઈ છે.

  • આજે છે વસંત પંચમી 
  • સૂર્યનું કુંભ રાશિમાં ગોચર 
  • 4 રાશિના લોકો માટે શુભ રહેશે ગોચર 

આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહ્યો છે. જોકે માઘ મહિનાના શુક્લ પક્ષની પાચમ 13 ફેબ્રુઆરી બપોરે 2.41 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. 13 ફેબ્રુઆરીએ બપોરે 3.54 વાગ્યે સૂર્ય પોતાના પૂત્ર શનિની રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ એક મોટી દુર્લભ ઘટના છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે વસંત પંચમી પર સૂર્યનું કુંભ રાશિમાં પ્રવેશ 4 રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવી શકે છે. 

મેષ 
આર્થિક સ્થિતિમાં સુધાર થશે. સંતાન પક્ષની ઉન્નતિ થશે. કરિયરમાં લાભકારી પરિવર્તનના યોગ છે. નોકરી-વ્પાપારમાં ઉન્નતિ થશે. 

વૃષભ 
આ રાશિના રોકાયેલા કાર્ય ઝડપથી પુરા થશે. વાહન કે સંપત્તિનો લાભ થશે. માનસિક સ્ટ્રેસની સ્થિતિમાં સુધાર થશે. ચિંતાઓ દૂર થશે. 

કન્યા 
તમારા રોકાયેલા કાર્ય ઝડપથી બની જશે. ધન અને સંપત્તિ પ્રાપ્તિના યોગ છે. રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. 

વધુ વાંચો : આ 5 રાશિના જાતકોને વેલેન્ટાઈન ડે ફળશે, મળશે પ્રેમભરી સરપ્રાઈઝ, પરિવાર પણ આપશે સાથ

ધન 
કરિયરમાં ઉન્નતિ અને ઈચ્છા અનુસાર સ્થાન પરિવર્તન થઈ શકે છે. પદ-પ્રતિષ્ઠા વધશે. ધનનો લાભ થશે. પારિવારિક જીવનમાં સુધાર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ