બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Surya Kumar yadav watching t20 series rohit sharma century from the hospital

ક્રિકેટ / સૂર્યકુમાર યાદવની સર્જરી સફળ! હોસ્પિટલના ખાટલામાંથી જોઈ ભારત-અફઘાનિસ્તાનની મેચ, VIDEOમાં ભાવુકતા દેખાઈ

Vaidehi

Last Updated: 05:01 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલમાં આરામ કરતાં-કરતાં સૂર્યકુમાર યાદવે ટી20 સીરીઝની છેલ્લી મેચ માણી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.

  • ટી20 સીરીઝની છેલ્લી મેચમાં ભારતનો વિજય
  • 2-2 સુપર ઓવર બાદ ભારતે મારી બાજી
  • હોસ્પિટલમાં દાખલ સૂર્યકુમાર યાદવનો રિએક્શન વાયરલ

બેંગલોરમાં ગુરુવારે ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ટી20 સીરીઝની છેલ્લી મેચ રમવામાં આવી. આ મેચમાં ફેન્સને એક નહીં પણ 2-2 સુપર ઓવર જોવા મળી. જાણે મેચ તો પૂરી થવાનું નામ જ નહોતી લઈ રહી! ભારતની આ જીતનો શ્રેય કેપ્ટન રોહિત શર્માને જાય છે કારણકે તેમણે પોતાના અનુભવ અને ટ્રેનિંગથી ખેલાડીઓને યોગ્ય ગાઈડેન્સ આપ્યું અને ટીમને વિજયી બનાવ્યું.

હિટમેનની બેટિંગ
ટીમ 24 રન પર 4 વિકેટ ગુમાવી બેઠી હતી જે બાદ હિટમેને રોહિત શર્મા પોતાની ધમાકેદાર બેટિંગથી આખી મેચ પલટી દીધી. તેમણે 121 રનની ઈનિંગ રમી અને એટલું જ નહીં સુપર ઓવરમાં પણ તેમણે હિટ્સ લગાડ્યાં. તો બીજી તરફ ટીમની બહાર થયેલા સૂર્યકુમાર યાદવે રોહિતની આ ઈનિંગ હોસ્પિટલમાં બેઠે-બેઠે માણી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સૂર્યકુમાર યાદવની હાલમાં જ થઈ સર્જરી 
સાઉથ આફ્રીકા સામેની મેચમાં ગંભીરરૂપે ઘાયલ થયેલ સૂર્યકુમાર યાદવ હોસ્પિટલમાં દાખલ છે. થોડા સમય પહેલાં જ તેમણે સર્જરી કરાવી છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે હોસ્પિટલ બેડ પર સૂતાં-સૂતાં જ પોતાની એક ફોટો પોસ્ટ કરીને ફેન્સને પોતાના માટે અપડેટ આપ્યો. તેમણે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં હિટમેનની બેટિંગ મિસ ન કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્માએ જેમ પોતાની સદી ફટકારી સૂર્યકુમાર ચીયર કરતાં દેખાયા.

વધુ વાંચો: પહેલી સુપરઓવરમાં રોહિત શર્મા રિટાયર્ડ, તો બીજીમાં ફરી કઈ રીતે કરી બેટિંગ? જાણો શું છે નિયમ

પહેલી સુપર ઓવર ટાઈ થયા બાદ બીજી સુપર ઓવર થઈ. આ વખતે ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. અને 11 રન બનાવ્યા. મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓ મનમાં વિચાર આવ્યો હશે કે ભારત મેચ હારી શકે છે. પરંતુ ભારતીય ખેલાડીઓએ પોતાનો કમાલ મેદાન પર દેખાડી દીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ