બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sugar Affects health same way drugs affects brain
Vidhata
Last Updated: 10:25 AM, 10 April 2024
ખાંડ આપણા ઘરમાં રોજ વપરાતી હશે, આપણા ઘરમાં તેનો ઉપયોગ મોટાભાગની રસોઈમાં થાય છે. ચાથી લઈને કોલ્ડ્રીંક સુધી દરેક વસ્તુમાં ખાંડ વપરાય છે, પણ શું તમને ખબર છે આ ખાંડ કોઈ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે? ખાંડ એટલે કે સુગર કોકેન કરતા પણ વધુ ખતરનાક છે. જનરલ ઓફ ફૂડ એન્ડ એડિશનની એક રિસર્ચ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ખાંડ કોકેન કરતાં આઠ ગણી વધારે ખતરનાક છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ડ્રગ્સ અને ખાંડમાં એક વસ્તુ કોમન છે કે જ્યારે આપણે બંને વસ્તુ લઈએ છે ત્યારે આપણા બ્રેનને નથી ખબર પડતી કે આપણે ક્યાં સ્ટોપ કરવાનું છે. આપણને હંમેશા એ વસ્તુની તલબ લાગે છે અને આપણે એ વસ્તુ ફરી ફરીને માંગીએ છીએ.
વધુ વાંચો: આયુર્વેદ અનુસાર સાંજના 7 વાગ્યા સુધીમાં ડિનર કરી લેવું સ્વાસ્થ્ય માટે છે અતિ ઉત્તમ, આ છે 5 કારણ
જ્યારે કોઈ વ્યક્તિ વધુ ખાંડની સેવન કરે છે ત્યારે એ વ્યક્તિ ફરીથી ખાંડ માંગે છે, ત્યારબાદ આપણે વધુને વધુ ખાઈએ છીએ અને એનાથી આપણા શરીરમાં ફેટ વધે છે, અને પછી ડાયાબિટીસ જવા કેસો વધે છે. ખાલી ભારતમાં જ 10 કરોડથી વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.