બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Strong excuses of Ahmedabad rickshaw drivers about putting up posters giving information including license

VTV રિયાલિટી ચેક / '10 દિવસમાં લગાવી દઇશ', લાયસન્સ સહિતની માહિતી આપતા પોસ્ટર લગાવવા અંગે અમદાવાદના રીક્ષા ચાલકોના ગજબ બહાના

Priyakant

Last Updated: 12:22 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Reality Check : અમદાવાદ શહેરમાં ફરતી રીક્ષાઓમાં રીક્ષા તથા રીક્ષાચાલકની માહિતી આપતા પોસ્ટર હજુ પણ નથી લાગ્યા, જનતાની સુરક્ષા ને ધ્યાને લઈને કરવામાં આવ્યો હતો પરિપત્ર

  • રિક્ષાઓમાં હજુ પણ નથી લાગ્યા પોસ્ટર
  • રિક્ષાચાલકની માહિતી આપતા પોસ્ટર નથી લાગ્યા
  • રિક્ષાઓ હજુ પણ પોસ્ટર વગર ફરી રહી છે 
  • સુરક્ષાને ધ્યાને લઈને કરવામાં આવ્યો હતો પરિપત્ર
  • સીટ પાછળ પોતાની માહિતી લખવાની રહેશે
  • 1 નવેમ્બરથી પરિપત્રનો અમલ શરૂ કરાયો હતો

VTV Reality Check : મદાવાદ શહેરમાં જનતાની સુરક્ષાને ધ્યાને લઈ તાજેતરમાં જ એક પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં રિક્ષાચાલકોને પોતાની રિક્ષામાં રિક્ષા તથા રિક્ષાચાલકની માહિતી આપતા પોસ્ટર લગાવવા જણાવાયું હતું. જોકે હજી સુધી રિક્ષાચાલકોએ પરિપત્ર મુજબ રિક્ષા તથા રિક્ષાચાલકની માહિતી આપતા પોસ્ટર લગાવ્યા ન હોવાનું VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે.

અમદાવાદ શહેરમાં ફરતી રિક્ષાઓને લઈ આજે VTV ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં રિક્ષાચાલકો અવનવા બહાના બતાવતા જોવા મળ્યા હતા. VTV રિયાલિટી ચેકમાં અમદાવાદ શહેરમાં ફરતી રિક્ષાઓમાં હજુ પણ રિક્ષા તથા રિક્ષાચાલકની માહિતી આપતા પોસ્ટર નથી લાગ્યા. જેમાં અનેક રિક્ષા ચાલકો અવનવા બહાના કરતાં જોવા મળ્યા કે, પેઈન્ટર વેકેશન પર છે કે પછી 10 દિવસમાં લગાવી દઇશ. 

1 નવેમ્બરથી પરિપત્રનો અમલ શરૂ કરાયો હતો
અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા અગાઉ જનતાની સુરક્ષા માટે અગાઉ એક પરીપત્ર કર્યો હતો. જેમાં રિક્ષામાં રિક્ષા તથા રિક્ષાચાલકની માહિતી આપતા પોસ્ટર લગાવવા કહેવામાં આવ્યું હતું. આ પરિપત્રનો અમલ 1 નવેમ્બરથી શરૂ કરાયો હતો પરંતુ શહેરમાં અનેક રિક્ષાઓ હજુ પણ પોસ્ટર વગર ફરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ