બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:00 PM, 16 February 2026
1/7
2/7
જયા કિશોરી હાલમાં હિમાચલ પ્રદેશના સુંદર હિલ સ્ટેશન પાલમપુરમાં શૂટિંગમાં વ્યસ્ત છે જ્યાં તેના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરની તેની લેટેસ્ટ પોસ્ટમાં સ્ટોરીટેલર જયા કિશોરીએ કેટલાક ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેના શૂટિંગના બિહાઇન્ડ ધ સીનની ઝલક આપવામાં આવી છે.
3/7
જયા કિશોરી પાલમપુરમાં કયુ શૂટિંગ કરી રહી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. જોકે તે અનેક ભક્તિ સોન્ગ દેખાઈ છે એટલે એવું લાગે છે કે તે ફરી એકવાર ભક્તિ ગીતનું શૂટિંગ કરી રહી છે. હંમેશની જેમ જયા કિશોરીએ ટ્રેડિશનલ લુક પસંદ કર્યો હતો. પરંતુ તેની નેચરલ સ્ટાઇલ પણ લોકોને એટ્રેક્ટ કરી રહી છે.
4/7
5/7
6/7
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ