બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / State BJP president CR Patil said that we are contesting the Lok Sabha elections in a very good environment

લોકસભા ચૂંટણી 2024 / 'મારી આંખ માં આંસુ તમને નહીં દેખાયા હોય પણ મારું દિલ રડયું હતું' સી આર પાટિલે કેમ આવું કહ્યું

Dinesh

Last Updated: 08:36 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે કહ્યું કે, આપણે ખૂબ સારા વાતાવરણ વચ્ચે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છીએ. બીજા શુ કરે છે એ આપણે જોવાનું નથી, પણ આપણે શું કરવાનું છે તેનું પ્લાનિંગ કરવાનું છે

મહેસાણા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં  વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ હતું. પાટિલે જણાવ્યું કે આ વખતે NDAને 400થી વધુ બેઠકો પ્રાપ્ત કરી ફરી એક વાર મોદી PM બનશે તેવો વિશ્વાસ છે. ગુજરાતમા દરેક બેઠક પર ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાની આશા વ્યક્ત કરી છે.

બુથ પ્રમુખોએ ખૂબ પ્લાનિંગથી ચાલવાનું છે: સી આર પાટિલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે કહ્યું કે, આપણે ખૂબ સારા વાતાવરણ વચ્ચે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છીએ. બીજા શુ કરે છે એ આપણે જોવાનું નથી, પણ આપણે શું કરવાનું છે તેનું પ્લાનિંગ કરવાનું છે. બુથ પ્રમુખોએ ખૂબ પ્લાનિંગથી ચાલવાનું છે. આ વખતે આપણે મહેસાણા કોંગ્રેસની ડિપોઝિટ જમા કરાવવાની છે. કાલે વહેલી સવારે જ મતદારોના ઘેર પહોંચી જવાનું છે

'ભાજપ ને જીતાડવા માટે મહેનત કરવાની છે'

તેમણે કાર્યકર્તાને હાંકલ કરતા કહ્યું કે, ભાજપ ને જીતાડવા માટે મહેનત કરવાની છે. જેમને પત્ની ના પાડે એમને કહેજો કે મારે મોદી સાહેબને જીતાડવા મહેનત કરવાની છે.  6 એપ્રિલના રોજ ભાજપનો જન્મ દિવસ છે. દરેક મતદારોના ઘેર ઝંડી લગાવવાની છે.  જ્યાં જાઓ ત્યાં વડીલ મતદારો પણ હશે તેમના પણ આશીર્વાદ લેશો, દિવ્યાંગ ભાઈઓ કે વડીલોને મતદાન મથક સુધી પહોચવા કલેકટરને કહી મદદ કરવાની ખાતરી આપશો. લાભાર્થીઓ સાથે વિષેશ ચર્ચા કરશો અને તેમને સાંભળશો.

વાંચવા જેવું: પરેશ ગોસ્વામીની ભયંકર આગાહી! એપ્રિલમાં ગરમી સાથે આ તારીખોમાં પડશે વરસાદ

કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આપણા ઉમેદવાર હરિભાઈ પટેલની સામે લડવા કોંગ્રેસને કોઈ ઉમેદવાર જડતો નથી. તમારો ઉત્સાહ છે તે જોઈ મને વિશ્વાસ છે કે કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થવાની એ નક્કી છે. તમે બધા વચનબદ્ધ છો એટલે હું નિશ્ચિંત છું

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ