બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / start the day with soaked nuts beneficiary for diabetic patients

તમારા કામનું / પલાળેલા ડ્રાયફ્રૂટ્સ સાથે કરો દિવસની શરૂઆત, ડાયાબિટીસના દર્દીઓને મળશે ગજબના ફાયદા

Arohi

Last Updated: 07:51 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ જાણે છે કે નટ્સ એટલે કે ડ્રાયફ્રૂટ્સ ખાવા ખૂબ જ ફાયદાકારક છે. ત્યાં જ જો તમે પોતાના દિવસની શરૂઆત પલાળેલા નટ્સથી કરો છો તો તેના ફાયદાડબલ થઈ જાય છે.

  • ડ્રાયફ્રૂટ્સ ખાવાના છે ખૂબ ફાયદા
  • ડાયાબિટીસના દર્દીઓ માટે છે ફાયદાકારક 
  • જાણો પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાવાના ફાયદા વિશે 

એ વાત તો દરેક વ્યક્તિ જાણે છે કે નટ્સ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. તેમાં ફક્ત વિટામિન અથવા મિનરલ્સ જ નથી હોતા પરંતુ ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે. જ્યારે લોકો તેનું સેવન કરે છે તો કોલેસ્ટ્રોલ ઘટવાની સાથે તેનાથી ઘણા પ્રકારની બિમારીઓમાં મદદ મળે છે. આમ તો નટ્સનું સેવન કરવાના ઘણા ફાયદા હોય છે પરંતુ તેના માટે જરૂરી હોય છે કે તમે તેનું યોગ્ય રીતે સેવન  કરો. 

જો તમે પોતાના દિવસની શરૂઆત પલાળેલા નટ્સ સાથે કરો છો તો તમને તેના ઘણા ફાયદા મળે છે. આવો જાણીએ કે પલાળેલા નટ્સનું સેવન કરવાથી શું-શું ફાયદો મળે છે? 

પલાળેલા નટ્સનું સેવન કરવાના ફાયદા 


સ્કીન માટે ફાયદાકારક 
અખરોટ અને બદામ ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે તેનાથી મળતા પોષક તત્વો કોષોને નુકસાનથી બચાવે છે. પરંતુ નટ્સથી તમને કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન ન થાય અને તમારી સ્કિન પણ જવાન દેખાય તો તેના માટે નટ્સને પલાળીને સવારે સૌથી પહેલા તેનું સેવન કરવું જોઈએ. જણાવી દઈએ કે જો તમે તમારા દિવસની શરૂઆત પલાળેલા નટ્સથી કરો છો તો તમારી હેલ્થની સાથે તમારી સ્કિન  માટે પણ તે ફાયદાકારક બની રહે છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક 
ડાયાબિટીસના દર્દીઓને પણ પોતાના દિવસની શરૂઆત પલાળેલા નટ્સ સાથે કરવી જોઈએ. એવું એટલા માટે કારણ કે તે શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. માટે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દરરોજ સવારની શરૂઆત પલાડેલા નટ્સ સાથે કરો. 

વજન ઓછુ કરવામાં મળે છે મદદ 
જો તમે હેલ્ધી રીતે વજન ઓછુ કરવા માંગો છો તો તમે પોતાના દિવસની શરૂઆત પલાળેલા નટ્સ સાથે કરો. એવું કરવાથી તમે પોતાનું વજન સરળતાથી ઓછુ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ