બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / SRP jawan's vehicle overturned in Panchmahal! 45 jawans injured, 2 seriously, see where the accident happened today

અકસ્માત / પંચમહાલમાં SRP જવાનનું વાહન પલટાયું! 45 જવાન ઈજાગ્રસ્ત, 2 ગંભીર, જુઓ આજે ક્યાં ક્યાં બની અકસ્માતની ઘટનાઓ

Vishal Khamar

Last Updated: 09:30 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે અકસ્માતનાં ત્રણ બનાવો બન્યા હતા. જેમાં રીક્ષા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ જતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે છ લોકોને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે અન્ય બે અકસ્માતમાં લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • મોરવા હડફ પાસે પેસેન્જર ભરેલ રીક્ષા પલ્ટી ખાઈ જતા  મહિલાનું મોત છ ઘાયલ
  • ભીખાપુરા નજીક SRP  જવાનનું વાહન પલ્ટી ખાઈ જતા જવાનો ઈજાગ્રસ્ત
  • બોટાદમાં મિલેટ્રી રોડ પર કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત

પંચમહાલનાં ભીખાપુરા નજીક SRP જવાનનું વાહન પલ્ટી ખાઈ જતા ગાડીમાં રહેલ 45 SRP જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બે જવાનોને ગંભીર ઈજાઓ પહોxચતા તેઓને તાત્કાલીક સારવાર માટે વડોદરા ખસેડાયા હતા.  ઈજાગ્રસ્ત જવાનોને હાલોલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટનાં સ્થળે દોડી ગયા હતા. 

રીક્ષા પલ્ટી ખાઈ જતા મહિલા ઈજાગ્રસ્ત

મહિલાનું મોત અને છ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી
પંચમહાલનાં મોરવા હડફમાં પેસેન્જર ભરેલ રીક્ષા પલ્ટી ખાઈ જતા એક મહિલાનુ મોત નિપજ્યું હતું. જ્યારે છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. રીક્ષા ચાકલે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા  આ અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. 
 

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
બોટાદમાં મિલેટ્રી રોડ પર કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ઘટનાં સર્જાતા આજુબાજુ રોડ પર ખેતરમાં કામ કરી રહેલ લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ