બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવી ગઈ શિક્ષણ સહાયકની ભરતી, ઉમેદવારો ફટાફટ અરજી કરી દો, જાણો ડિટેઈલ

કરિયર / આવી ગઈ શિક્ષણ સહાયકની ભરતી, ઉમેદવારો ફટાફટ અરજી કરી દો, જાણો ડિટેઈલ

Published By: Vishal Khamar

Last Updated: 07:44 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ ઉમેદવાર શિક્ષણ સહાયક માટે ખાસ ભરતી પ્રક્રિયા શરૂ કરી.

રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ - ૨૦૨૫ રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ ૨૦૨૫ અન્વયે તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

આ પણ વાંચોઃ સ્પીપા દ્વારા UPSC પરીક્ષા માટે તાલીમ વર્ગ શરુ, ઉમેદાવારોને મળશે આટલી સુવિધા, જાણી લો ફટાફટ

સદર જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (HS) -૨૦૨૩ પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તા.૦૩/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૧/૨૦૨૫ના રોજ ૨૩:૫૯ કલાક સુધી https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Educational Staff Recruitment Teaching Assistant Divyang Candidate

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ