ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુજરાતમાં બારે મેઘ ખાંગા, ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર, સોસાયટીઓ પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

જળબંબાકાર / ગુજરાતમાં બારે મેઘ ખાંગા, ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર, સોસાયટીઓ પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

Last Updated: 04:09 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાતા નીચાણવાળા ભાગો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. તો અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે.

ADVERTISEMENT

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રાજપીપળામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ

સુરત: ઉમરપાડામાંથી પસાર થતી મોહન નદીનો અદભુત નજારો, જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત

સુરત ગ્રામ્યમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની, વરેહ નદીમાં ઘોડાપૂર આવતા બે કાંઠે વહી

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રાજપીપળામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ

સુરત: ઉમરપાડામાંથી પસાર થતી મોહન નદીનો અદભુત નજારો

નર્મદાના કરજણ ડેમના 3 દરવાજા 2.80 મીટર ખોલાયા, ડેમમાંથી 30 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાયું

નર્મદા: ડેડીયાપાડાની મોહન નદીમાં આવ્યું ઘોડાપૂર

સુરત: મુશળધાર વરસાદથી ઘાણાવડ-લીમરવાણ રસ્તા પર આવતી ખાડી બે કાંઠે વહી

દાહોદ: ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

સુરતના ઉમરપાડામાં મૂશળધાર વરસાદ, ઉમરપાડાના ખાતાં આંબા,કેવડી ગામ સંપર્ક વિહોણું થયુ

સુરતના નસારપુરા ગામનો વાંકી ચેકડેમ ઓવરફ્લો, ચેકડેમમાં પાણીની આવક વધી

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસતા ગામો સંપર્કવિહોણા, રસ્તા પર પાણી ફરી વળ્યા

વધુ વાંચોઃ 'ભાજપ પાસે માત્ર રેસના ઘોડા' રાહુલ ગાંધીના નિવેદન પર નીતિન પટેલનો પલટવાર, જુઓ વીડિયો

મુશળધાર વરસાદથી ઘાણાવડ-લીમરવાણ રસ્તા પર આવતી ખાડી બે કાંઠે વહી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

South Gujarat Rainy Weather Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ