ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / South Africa Test series: Shubhman gill out on 2 runs, social media users made tons of memes on him

IND vs SA / 'જલ્દીથી આઉટ થઈ જાઉ છું કારણ કે..' સાઉથ આફ્રિકા સામે ગિલ 2 રને આઉટ થતાં ચાહકોએ કર્યો મીમ્સ મારો, મોદી સ્ટેડિયમ વાળું સૌથી હટકે

Published By: Vaidehi

Last Updated: 05:10 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રીકા સામેની સીરીઝની શરૂઆતી ટેસ્ટ મેચમાં ભારતનાં ખેલાડી શુભમન ગિલ પહેલી ઈનિંગમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયાં. આ બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ થવાનું શરૂ થઈ ગયું.

ADVERTISEMENT

  • સાઉથ આફ્રીકા સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆત
  • પહેલી મેચમાં ગિલ 2 રન બનાવીને આઉટ થયાં
  • યૂઝર્સે સોશિયલ મીડિયા પર કરી દીધું ટ્રોલ

ટીમ ઈન્ડિયાનાં યુવા સ્ટાર ખેલાડી શુભમન ગિલ સેંચુરિયનમાં સાઉથ આફ્રીકાની સામે સીરીઝની શરૂઆતી ટેસ્ટ મેચમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયાં.ગિલને બોલર નાન્દ્રે બ્રગરે કાઈલ વેરેનનાં હાથે કેચ આઉટ કરાવ્યું. તેમની આ મેચ બાદ સોશિયલ મીડિયા પર મિમ્સ બની રહ્યાં છે અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે.

24 રનમાં 3 વિકેટ
સેંચુરિયનમાં આ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રીકાનાં કેપ્ટન તેંબા બાવુમાએ ટોસ જીત્યો અને ભારતીય ટીમને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખૂબ શરમજનક રહી. ટીમે 24 રન સુધી સતત 3 વિકેટ આપી. કેપ્ટન રોહિત શર્મા વાપસી પર મોટો સ્કોર ન બનાવી શક્યાં અને માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયાં. આ બાદ યશસ્વી જાયસવાલે 17 રન અને શુભમન ગિલ 2 રન બનાવીને પેવેલિયન ભેગાં થયાં. ગિલનાં આઉટ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર યૂઝર્સ રિએક્ટ કરવા લાગ્યાં.

મિમ્સ બનવા લાગ્યાં
ગિલનાં આ પર્ફોર્મન્સ બાદ યૂઝર્સે સોશિયલ મીડિયા પર મિમ્સ બનાવવાનું ચાલુ કરી દીધું. ગિલે મેચ પહેલા જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. આ ઘટનાને જોડતાં એક યૂઝરે લખ્યું કે શુભમન ગિલ ટેસ્ટમાં નંબર-3 પર સંઘર્ષ કરી રહ્યાં છે. વધુ એક યૂઝરે ગિલનો સફારીવાળો ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે," જલ્દી આઉટ હોજાતા હું...ફીર સાઉથ આફ્રીકા ભી તો ઘુમના હૈ..." કેટલાક લોકો તો બોલી રહ્યાં છે કે ગિલ અમદાવાદનાં મોદી સ્ટેડિયમમાં જ જબરદસ્ત પર્ફોર્મન્સ આપી શકે છે..

યૂઝર કરી રહ્યાં છે ગિલને ટ્રોલ:

સંકળાયેલા મુદ્દાઓ

South Africa vs India Match shubhman gill viral memes ટેસ્ટ સીરીઝ શુભમન ગિલ સાઉથ આફ્રીકા Shubhman Gill memes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ