ચેતી જજો / સ્માર્ટફોનની આદત બાળકો માટે ખતરનાકઃ હવે ડોક્ટરોએ પણ મા-બાપને ચેતવ્યાં

Smartphone Habit Affects the children, parents should be aware

ફોન પર વીડિયો જોવા કે ગેમ રમવા દરમિયાન ઊંઘ આવી જાય તો સ્માર્ટફોન હાથમાંથી છૂટીને ચહેરા પર પડે છે. તેને કારણે બાળકો ડેન્ટલ ટ્રોમાથી પીડાઇ રહ્યાં છે. કેટલાંક બાળકોને તો એટલી ગંભીર ઇજા થાય છે કે તેમને હોસ્પિટલ લઇ જવાની જરૂર પડે છે. એઇમ્સે આવી દસ બાબતોને આંતરરાષ્ટ્રીય સ્તર પર રિપોર્ટ કરી છે. સાથે લોકોને ચેતવ્યા છે કે નાનાં બાળકો સૂઇને સ્માર્ટફોન ન જુએ, કેમ કે સ્માર્ટફોન પડવાથી બાળકોને દાંત અને નાકમાં ફ્રેક્ચર થઇ શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ