ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / smart advertising idea marketing new desi jugaad video goes viral

વાયરલ / VIDEO : રસ્તા પર 100 રુપિયાની નોટ ઉપાડતાં જ બન્યું જબરુ, હજારો લોકો 'છેતરાઈ' ગયાં

Published By: Hiralal

Last Updated: 08:06 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટિંગ એજન્સીઓ હવે 100 રુપિયાની ચલણી નોટના બહાને લોકો સુધી જાહેરખબર પહોંચાડી રહી છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

રસ્તા પર પડેલા પૈસા કોણ નથી ઉપાડતું? લોકો ચપ દઈને ઉપાડી લેતાં હોય છે પરંતુ હવે કેટલીક કંપનીઓએ લોકોની આ માનસિકતાનો ઉપયોગ કરી લીધો છે. એક માર્કેર્ટીંગ એજન્સીએ 100 રુપિયાની નોટને સહારે પોતાની જાહેરખબર લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને તેની સ્ટ્રેટેજી કામ પણ કરી ગઈ હતી. એક કાફે એક કાગળની એક બાજુએ અદલોઅદલ 100 રુપિયા જેવી દેખાતી નોટ છાપી હતી અને રસ્તા પર ફેંકી દીધી હતી. તેને ખબર હતી કે લોકો નોટ ઉપાડી લેશે અને પોતાની જાહેરખબર જોઈ લેશે, તેનું માનવું સાચું પડ્યું.

લોકો ચપોચપ ઉપાડવા લાગ્યાં નોટ 
100 રુપિયાની નોટ રસ્તા પર પડેલી જોતા લોકો તેને ઉઠાવવા લાગ્યાં હતા પરંતુ પાછળ ફેરવતાં તેમને આંચકો લાગ્યો અને જેવી ઉપાડી તેવી ફેંકી દીધી હતી. ઘણા લોકોને આ ઘટના છેતરપિંડી લાગી હતી અને ઘણા લોકોએ કાફેની જાહેરખબર કરવાનો આઈડિયો ગમ્યો હતો. 

વધુ વાંચો : VIDEO..રોહિતના પગે પડી ગઈ યુવતી! શર્માજીના આ એક વીડિયોએ કરોડો લોકોના દિલ જીત્યા

વાયરલ થયો વીડિયો 
આ વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે 100 રૂપિયાની નોટ જમીન પર પડી છે, જે સરસ રીતે ફોલ્ડ કરેલી છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ નોટ ઉપાડે છે અને તેને સંપૂર્ણ રીતે ખોલે છે, તો તે માત્ર 100 રૂપિયાની નોટ જ દેખાય છે. પરંતુ જેવી તે નોટ ફેરવે છે કે તેની પાછળ એક કાફેની જાહેરાત છપાઈ જાય છે. મતલબ, આ યુક્તિ તે લોકોને આ જાહેરાત વાંચવા માટે મજબૂર કરશે, તેથી તેઓ ફક્ત પેમ્ફલેટ લઈને તેને ફેંકી દે છે. તેના દેખાવને કારણે, લોકો તેને અવગણવાને બદલે તેને પસંદ કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Currency notes viral video કરન્સી નોટ વાયરલ વીડિયો Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ