બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sitting outside Team India MS Dhoni became emotional, saying he helped me in times of trouble

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાની બહાર બેસેલા MS Dhoni થયા ભાવુક, કહ્યું મુસીબતના સમયમાં મારી મદદ...

Published By: Intern

Last Updated: 08:55 PM, 4 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ઘણાં સમય બાદ મેદાન પર ઉતરશે. IPL 2020 માટે ધોનીએ તૈયારીઓ શરુ કરી દીધી છે. હવે ચાહકો ઘણા સમય બાદ તેમની બેટિંગ જોવા રાહ જોઈ રહ્યાં છે. હવે જણાવી દઈએ કે વર્લ્ડ કપ બાદ ધોનીને ટીમમાં જગ્યા મળી નથી.

  • ધોની ઘણા સમય બાદ મેદાનમાં ઉતરશે
  • ધોની ચેન્નઈ પહોચતાં જ ભાવુક થયો
  • ધોનીએ IPL માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે

ભારતના એક એવા ક્રિકેટર જે પોતાની ભાવનાઓનો ક્યારેય ખુલાસો કરતા નથી. અને ધોની ગમે તેવી પરીસ્થિતમાં હોય પણ એકદમ સામાન્ય અને કુલ જ રહે. અને તે જ માટે તેમને કેપ્ટન કુલ કહેવામાં આવે છે.  IPL  2020 પહેલા જ ધોની ચેન્નઈ પહોચતાં જ ભાવુક થઈ ગયા અને તેમણે નિવેદન આપ્યું કે ચેન્નઈ સુપરકિંગ્સે તેમને એક યોગ્ય ખેલાડી બનાવ્યો છે અને ફ્રેન્ચાઈઝીએ મને મુશ્કેલ પરિસ્થિતિમાંથી નીકળવા માટે મદદ કરી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

After getting used to IPL timing this is what happens if u have a morning flight

A post shared by M S Dhoni (@mahi7781) on

ભાવુક થયા ધોની

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોનીએ એક શોમાં નિવેદન આપ્યું કે 'CSKએ મને દરેક વસ્તુમાં સુધાર લાવવા માટે મદદ કરી છે અને તે પછી ક્રિકેટ હોય કે પર્સનલ લાઈફ તેમજ મેદાનની અંદર હોવ કે મેદાનની બહાર દરેક પરીસ્થિતમાં ઉકેલ લાવતા અને વિનમ્ર બની રહેવું.

 

CSK તરફથી ધોનીને જે પ્રેમ અને સન્માન મળ્યું છે તે ખુબ જ વિશેષ છે અને જ્યારે પણ હું દક્ષિણ ભારતમાં અને ચેન્નઈ જાઉં છું ત્યારે ત્યાંના લોકો મને પ્રેમથી "થાલા" બોલાવે છે અને થાલાનો અર્થ ભાઈ થાય છે. અને જેવું કોઈ મને થાલા કહે છે અને તેમાં મને પ્રેમ અને સન્માન દેખાઈ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781) on

જણાવી દઈએ કે વર્લ્ડ કપ બાદ ધોનીને ટીમમાં જગ્યા નથી મળી અને તેમની જગ્યાએ યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે અને હવે ત્યાં અટકળો લાગી રહી છે કે ધોની હવે ફરી ટીમમાં કમબેક કરશે' કે નિવૃત્તિ લેશે. 

ધોનીએ IPL માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ટીમને કપ જીતાડવા માટેની કોશિશ કરશે અને ધોની IPLની 13મી સિઝનમાં હવે કેવું પ્રદશન કરશે તેની દર્શકો રાહ રહેશે અને ટીમમાં શામેલ થવા માટે ચાન્સ મળશે કે નહિ તે હવે તેના પ્રદશન પર આધારિત રહેશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ipl 2020 MS Dhoni Mahendra Singh Dhoni આઈપીએલ 2020 મહેન્દ્રસિંહ ધોની Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ