બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / Sister Shweta shared an emotional post on Sushant Singhs birthday fans got emotional after reading it

મનોરંજન / સુશાંત સિંહની બર્થ એનિવર્સરી પર બહેન શ્વેતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, વાંચીને ફેન્સ થયા ભાવુક

Arohi

Last Updated: 02:47 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવર્સરી પર તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ઈમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે સુશાંતની અનસીન ફોટો શેર કરી છે.

  • સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવર્સરી 
  • બહેન શ્વેતા સિંહે પોસ્ટ કર્યો અનસીન ફોટો
  • બહેને લખી ઈમોશનલ પોસ્ટ 

સુશાંત સિંહ રાજપૂતની આજે બર્થ એનિવર્સરી છે. સુશાંતની બર્થ એનિવર્સરી પર તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા દિવંગત એક્ટરનો અનસીન ફોટો શેર કર્યો છે. આ ફોટોને શેર કરતા તેમણે પોતાના ભાઈ માટે પ્રેમ અને ઈમોશનલ પોસ્ટ લખી છે. 

આ ફોટોમાં દિવંગત સુશાંતને પોતાની ભાણીઓની સાથે બેડ પર મસ્તી કરતા જોઈ શકાય છે. એક ફોટોમાં તેમની ભાણી તેમના ગાલ પર કિસ કરતી રહી છે. જ્યારે બીજા ફોટોમાં સુશાંત પાઉટ કરતા જોવા મળી રહ્યો છે. સુશાંત બેડ પર સુતો છે. શ્વેતાની આ પોસ્ટ પર સુશાંતના ફેંસ તેને વિશ કરી રહ્યા છે. 

શ્વેતા સિંહે શેર કરી તસવીર 
શ્વેતા સિંહ કીર્તિએ તસવીર શેર કરતા લખ્યું, "હેપ્પી બર્થ ડે મારા ક્યૂટ સા સ્વીટ સા ભાઈ... તમે જ્યાં પણ હોય, હંમેશા ખુશ રહો. (મને મહેસૂસ થઈ રહ્યું છે કે તમે કૈલાશમાં શિવજીની સાથે હશો.) અમે તમે તમને અનંત પ્રેમ કરીએ છીએ. અનંતાની શક્તિ સુધી. જ્યારે પણ તમે નિચે જોશો. તે તમે પોતાનો જાદુ જોશો. તમે ઘણા સુશાંતને જન્મ આપ્યો છે."

સુશાંત સિંહ રાજપૂત પર હંમેશા ગર્વ રહેશે: શ્વેતા સિંહ કીર્તિ 
શ્વેતા સિંહ કીર્તિએ આગળ લખ્યું, "આ સુશાંત તમારી જેમ સોનાના દિલ વાળો છે. મને તમારા પર ગર્વ છે બેબી અને હંમેશા રહેશે." શ્વેતાએ હેશટેગની સાથે સુશાંત ડે અને સુશાંત મૂન લખ્યું. શ્વેતાની આ પોસ્ટ પર સુશાંતના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે અને તેમના ફેવરેટ દિવંગત સ્ટારને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હેપી બર્થ ડે લેડિઝ... ઉપવાળો બધુ જોઈ રહ્યો છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ