બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Side Effects of taking too much vitamin d in the body

સ્વાસ્થ્ય / ભૂખ ઓછી લાગે છે? પેટ ભર્યું ભર્યું રહે છે? વધુ પડતું વિટામિન D લેવાથી થશે આ 5 ખતરનાક સાઈડ ઈફેક્ટ્સ

Arohi

Last Updated: 09:34 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of Too Much Vitamin D: Vitamin D શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં પોષક તત્વોની કમીના કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે.

  • Vitamin Dની ઉણપ સ્વાસ્થ્ય માટે હાનિકારક 
  • પરંતુ વધારે Vitamin D લેવાથી થાય છે નુકસાન 
  • જાણો તેના સાથે જોડાયેલા સાઈડ ઈફેક્ટ્સ વિશે

પોષક તત્વોનું સેવન કરવાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. જો તમે વધારે પ્રમાણમાં Vitamin Dનું સેવન કરો છો તો શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળી શકે છે. વધારે પ્રમાણમાં તેને લેવાથી ઉલ્ટી જેવું થઈ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં Vitamin Dનું સેવન કરો છો તો તમને ભૂખ પણ ઓછી લાગે છે. તમારૂ પેટ ભરેલું રહે છે. વધારે સપ્લીમેન્ટ્સ કે પ્રિસક્રિપ્શન Vitamin Dના તમારે ન લેવા જોઈએ. 

કિડની સંબંધિત સમસ્યાઓ 
જરૂર કરતા વધારે Vitamin D લેવાથી કિડની સંબંધિત સમસ્યાઓ ખૂબ જ જોવા મળે છે. કિડનીમાં પથરી હોવાથી પરેશાની તમને થઈ શકે છે. જેનાથી કિડની ફેલ થવાની વધારે સંભાવના હોય છે. 

હાડકા થાય છે કમજોર 
હાડકાને સારા રાખવા માટે Vitamin Dનું હોવું ખૂબ જ જરૂરી હોય છે પરંતુ જરૂરથી વધારે Vitamin D લેવાથી હાડકા ખૂબ જ કમજોર પણ થઈ જાય છે. માટે તમારે જેટલી જરૂર હોય તેટલું જ Vitamin D લેવું જોઈએ. 

અનિયમિત મળ 
અનિયમિત મળ આવવું પણ વધારે Vitamin D લેવાના કારણે થઈ શકે છે. માટે તમારે તેને વધારે પ્રમાણમાં ન લેવું જોઈએ. તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનનો પણ શિકાર થઈ શકો છો. માનસિક રોગોનો પણ તમારે સામનો કરવો પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ