ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Shweta tiwari loss 10 kg weight shares her photos on insta

PHOTOS / શ્વેતા તિવારીએ 10 કિલો વજન ઉતાર્યુ, તસવીરો શેર કરી તો સૌ કોઈની આંખો થઈ ગઈ પહોળી

Published By: Nikul

Last Updated: 09:00 PM, 20 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ હાલ તેનાં વજન ઘટાડવાનાં સમાચારથી ખૂબ ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સને તેનાં વજન ઘટાડવા અંગે જણાવ્યું.

ADVERTISEMENT

  • 40 વર્ષિય શ્વેતાએ વજન ઉતારવાની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી
  • શ્વેતાનો લૂક જોઈને ફેન્સ શોક થઈ ગયા
  • ટ્રેનરનો આભાર માન્યો શ્વેતાએ

વેટ લોસની તસવીરો શેર કરી

40 વર્ષિય શ્વેતા તિવારીએ પોતાનાં ન્યૂટ્રીશનિસ્ટની મદદથી 10 કિલો વજન ઘટાડવાનાં સમયની વાત શેર કરી. તેણે તેનાં ઈન્સ્ટાગ્રામ પર વેટ લોસની તસવીરો શેર કરી હતી. શ્વેતાએ તેની તસવીરો ઈન્સ્ટા અને ઈન્સ્ટા સ્ટોરીઝ દ્વારા ફેન્સને જણાવ્યું હતું કે તે તેનાં ડેડિકેશન અને વિલ પાવરને લીધે આટલુ કરી શકી છે. 

નવો લૂક જોઈ ફેન્સ શોક થયા

જોકે તેની આ સફર સરળ નહોતી. પણ તેમાં તેની મદદ ડાયટીશિયન કિનિતાએ કરી હતી. શ્વેતાનાં નવા લુકને જોઈને ફેન્સ પણ શોક થઈ ગયા છે અને ખૂબ વખાણી રહ્યાં છે. શ્વેતાએ તેની વજન ઓછુ કરવાની જર્નીનું રુટીન ફેન્સ સાથે શેર કર્યું હતું અને તેણે જણાવ્યું કે, સવારથી લઈ સાંજ સુધી તે તેની ટ્રેનર સાથે કોઓર્ડિનેટ કરતી હતી અને પોતાની જરુરિયાતો અને પસંદ મુજબ ડાયેટ તૈયાર કરવા કહેતી હતી.

વેટ લોસનાં મિશન પર હતી

શ્વેતાએ જણાવ્યું કે, તેની ટ્રેનર અને ન્યૂટ્રીશનિસ્ટ માટે તે કોઈ ક્લાયંટ નહોતી પણ તે એક મિશન પર હતી. તમારા સૌની મદદથી મારા વજનથી જોડાયેલ મિશન પૂરુ થઈ શક્યું છે. ઉલ્લેખનીય છે કે, શ્વેતા 20માં આઈટીએ એવોર્ડનો ભાગ બની હતી જેમાં તે થાઈ હાઈ સ્લિટ વન શોલ્ડર ડ્રેસ પહેરીને સૌનું ધ્યાન ખેંચી રહી હતી. તે ઈવેન્ટમાં પોતાના લૂકને લીધે પણ શ્વેતા ચર્ચામાં રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Shweta Tiwari Tellywood actress એક્ટ્રેસ ટેલિવૂડ બોલિવૂડ શ્વેતા તિવારી Shweta Tiwari

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ