બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / shukravaar upay do these remedies on friday to get blessings of maa lakshami

જ્યોતિષ શાસ્ત્ર / Shukravaar Upay: શુક્રવારના દિવસે અપનાવો આ 9 ઉપાય, માતા લક્ષ્મી પ્રસન્ન થઈને કરશે ધનનો વરસાદ

Arohi

Last Updated: 07:39 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Friday Remedies: શુક્રવારનો દિવસ લક્ષ્મીજીની આરાધના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કયા કયા ઉપાય કરવા જોઈએ. આવો જાણીએ શુક્રવારના ઉપાય.

  • શુક્રવારના દિવસે કરો લક્ષ્મીજીની આરાધના 
  • હંમેશા તમારા પર બની રહેશે તેમની કૃપા 
  • જાણો કયા ઉપાય કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મીજી 

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની આરાધના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે અને માતાની કૃપા હંમેશા તેમના પર બની રહે છે. શુક્રવારની પૂજામાં લક્ષ્મીજીની સાથે સાથે વિષ્ણુજીની પણ પૂજા જરૂર કરો. 

આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે મહાલક્ષ્મી વ્રત અને શુક્રવારનો દિવસ એક સારો સંયોગ છે. જાણો શુક્રવારના દિવસે લક્ષ્મીજીના કયા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

શુક્રવારના ઉપાય

  • શુક્રવારના દિવસે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે સાચ્ચા મનથી માતા લક્ષ્મીનું વ્રત કરો. 
  • આ દિવસે લક્ષ્મીજીની સાથે સાથે વિષ્ણુજીની પણ પૂજા કરો. 
  • શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરો આમ કરવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે. 
  • શુક્રવારના દિવસે માતાની પૂજા વખતે શંખ અને ઘંટ જરૂર વગાડો. આમ કરવાથી માતાની કૃપા તમારા ઘર પર હંમેશા બની રહેશે. 
  • દરરોજ ગાયને રોટલી અને ગોળ જરૂર ખવડાવો. જો રોજ ન કરી શકો તો શુક્રવારના દિવસે આ કામ જરૂર કરો. આમ કરવાથી ધનની કમી નહીં થાય અને તમારૂ ઘર ખુશીઓથી ભરાઈ જશે. 
  • માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે રોજ ઘર અને મંદિરની સાફ સફાઈ કરો, માતા લક્ષ્મીના નિવાસ એવા ઘરમાં હોય છે જે સાફ-સ્વચ્છ હોય છે. 
  • માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ જરૂર કરો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે. 
  • સવાર સાંજ ઘરમાં ઘીનો દિવો જરૂર કરો. સાથે જ તુલસી પર જળ ચડાવીને ऊं नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ જરૂર કરો. 
  • શુક્રવારના દિવસે લક્ષ્મીજીની આરતી જરૂર કરો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ