બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shukra chandra yuti in tula make kalatmak yog and 3 zodiacs get good news

ધર્મ / 2 દિવસમાં મળશે મોટી ખુશખબર, ચંદ્ર-શુકનો કલાત્મક યોગ કરાવશે છપ્પરફાડ કમાણી, ગાડી-લાડી લાવવાનો આવશે અવસર

Arohi

Last Updated: 07:51 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Moon Transit Today 2023: ચંદ્રમા સૌથી ઓછા સમયમાં રાશિ પરિવર્તન કરનાર ગ્રહ છે. આ વખતે અઢી દિવસનું આ ચંદ્ર ગોચર કલાત્મક યોગ બનાવી રહ્યું છે જે અમુક રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે.

  • 2 દિવસમાં મળશે ખુશ ખબર 
  • ચંદ્ર-શુકનો કલાત્મક યોગ
  • આ રાશિના લોકો થશે માલામાલ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 ગ્રહોમાં ચંદ્રમા સૌથી તેજ ગતિથી ચાલતો ગ્રહ છે. ચંદ્ર અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. એવામાં તે વિવિધ ગ્રહોથી યુતિ બનાવે છે અને તેની અસર લોકોની માનસિક સ્થિતિ, ધન-દૌલત, સંબંધ પર પડે છે. 

8 ડિસેમ્બર 2023ની રાત્રે 9.35 મિનિટ પર ચંદ્રમા તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યાં જ તુલા રાશિમાં પહેલાથી જ શુક્ર ગ્રહ બિરાજમાન છે. આ પ્રકારે તુલા રાશિમાં શુક્ર અને ચંદ્રમાની યુતિ કલાત્મક રાજયોગ બનાવશે. 

કલાત્મર રાજયોગ આપશે બમ્પર લાભ 
કર્ક 

ચંદ્રમાના ગોચરથી બની રહેલો કલાત્મક રાજયોગ કર્ક રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને તે આ જાતકોને ખૂબ જ લાભ આપશે. આ લોકોને સંપત્તિથી લાભ થઈ શકે છે. તે ઘર-વાહન, ગાડી ખરીદવાની યોજના બનાવી શકે છે. માતાથી લાભ થઈ શકે છે. પારિવારિક જીવન સારૂ રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તમારા જીવનમાં ધન-વિલાસિતા વધશે. 

તુલા 
ચંદ્રમા અને શુક્રની યુતિ તુલા રાશિમાં બની રહી છે. આ કલાત્મક યોગ તુલા રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. જીવનની અનિશ્ચિતતા સમાપ્ત થશે. સુખદ દિવસોની શરૂઆત થશે. નોકરી-વ્યાપારમાં લાભ થશે. 

મકર 
મકર રાશિના લોકોને કલાત્મક યોગ ખૂબ જ લાભ આપશે. તમે સારૂ કામ કરવાની સાથે જ સન્માન પણ પ્રાપ્ત કરશો. દરેક કામમાં સફળતા મળશે. કરિયરમાં સ્થિતિ સારી રહેશે. વ્યાપારમાં લાભ થશે. તમારી મહેનતનો સંપૂર્ણ ફાયદો મળશે. વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવશે. નવું ઘર, વાહન ખરીદી શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ