બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / Shukra Asta 2023 venus combust in singh rashi these 3 zodiac signs will be affected

Shukra Asta 2023 / 3 રાશિના જાતકોને આ તારીખ સુધી ચાંદી જ ચાંદી, શુક્ર અસ્તનો પડશે પ્રભાવ, ઘરમાં વધશે ધનનો ભંડાર

Arohi

Last Updated: 12:35 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shukra Asta 2023: ભૌતિક સુખ અને સુવિધાઓનો કારક ગ્રહ શુક્ર આ સમયે અસ્ત છે અને તે 18 ઓગસ્ટ સુધી અસ્ત રહેશે. બીજા દિવસે 19 ઓગસ્ટે સવારે 5.21 વાગ્યે શુક્ર ઉદય થશે. શુક્રના અસ્ત થવાથી 3 રાશિઓના જાતકોનું ભાગ્ય મજબૂત થશે.

  • 3 ઓગસ્ટે સિંહ રાશિમાં અસ્ત થયો શુક્ર 
  • 19 ઓગસ્ટ સવારે થશે શુક્રનો ઉદય 
  • આ ત્રણ રાશિના જાતકોને થશે ફાયદો 

ભૌતિક સુખ અને સુવિધાઓનો કારક ગ્રહ શુક્ર હાલ અસ્ત છે અને તે 18 ઓગસ્ટ સુધી અસ્ત રહેશે. તેના બીજા દિવસે 19 ઓગસ્ટે સવારે 5.21 વાગ્યે શુક્રનો ઉદય થશે. શુક્ર ગ્રહ 3 ઓગસ્ટે સાંજે 7.37 વાગ્યાથી સિંહ રાશિમાં અસ્ત થયો હતો. તેના બાદ 7 ઓગસ્ટે કર્ક રાશિમાં શુક્રનું ગોચર થયું. 

એવામાં આ સમયે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં અસ્ત છે. શુક્રના અસ્ત હોવાના કારણે 3 રાશિના જાતકોનું ભાગ્ય ખૂબ જ મજબૂત થશે અને તેમની સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. તેના માટે પ્રગતિના નવા રસ્તાઓ ખુલી શકે છે. લાઈફમાં રોમાન્સ વધી શકે છે. શુક્ર અસ્તના કારણે 3 રાશિઓ વૃષભ, કર્ક અને સિંહને ફાયદો થશે. 

વૃષભ 
શુક્ર અસ્ત થવાથી વૃષભ રાશિના લોકોને સુખ અને સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ધનની આવક સારી રહેશે, આ કારણે આર્થિક તંગીનો અનુભવ નહીં થાય. પહેલાથી વધારે સેવિંગ કરી શકશો. નોકરી કરનાર અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આગળ વધવાની તકો મળશે. 

19 ઓગસ્ટ સુધી તમારા સારા દિવસ રહેશે. આ સમયે તમે મોંઘી વસ્તુઓની ખરીદી કરી શકો છો. જે તમારી શાનમાં વધારો કરશે. દાંપત્ય જીવન મધુર રહેશે. સિંગલ લોકોને નવો પાર્ટનર મળી શકે છે. 

કર્ક 
આ સમયે શુક્ર તમારી રાશિમાં અસ્ત છે. તેનો તમારા જીવન પર શુભ પ્રભાવ પડી શકે છે. આ સમયે તમારી ઈનકમમાં વધારો થઈ શકે છે. અચાનક ધન લાભ કે પછી ટેક્સ બેનેફિટ આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે છે. તને જે રોકાણ કર્યું છે તેનાથી તમને સારૂ રિટર્ન મળી શકે છે. 

તમારૂ દાંપત્ય જીવન સુખમય રહેશે. તમારા વ્યક્તિત્વનો પ્રભાવ વધશે. લોકો તમારાથી ખૂબ પ્રભાવિત થશે. તમારૂ સોશિયલ નેટવર્ક વધશે. જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે. તેમના માટે સમય અનુકૂળ છે. ધનની કમી દૂર થશે. 

સિંહ 
જો તમે પહેલાથી શેર બજારમાં રોકાણ કરો છો તો તમને અસ્ત શુક્રથી લાભ થઈ શકે છે. કોઈ લોટરી હાથ લાગી શકે છે. ઉધાર આપેલું ધન પરત મળી શકે છે. અથવા અટકેલું ધન મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. નકામા ખર્ચ પર કંટ્રોલ કરવામાં સફળતા મળશે. જેનાથી રોકાણ અને બચત રહેલાથી વધારે થશે. 

જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે સમય સારો છે. પોતાના પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકો છો. સંબંધમાં રોમાન્સ વધશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. તમારી સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ