ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Short 1 click news 21082021

મોટા સમાચાર / 1 Click News : ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓને ખખડાવ્યા, નવસારીમાં અકસ્માતમાં ત્રણના મોત, અમદાવાદમાં બાળકીનું ધાબેથી પટકાતા મોત

Published By: vtvAdmin

Last Updated: 12:40 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરે 12.30 સુધીના ગુજરાતના 5 મહત્વના સમાચારો પર કરો નજર એક ક્લિક પર...

ADVERTISEMENT

અમદાવાદમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

  • 5 વર્ષની બાળકી બિલ્ડિંગ પરથી નીચે પટકાતા મૃત્યુ
  • માસૂમ દીકરી રમતા રમતા ધાબેથી નીચે પડી
  • અમદાવાદના રાણીપ વિસ્તારમાં બની ઘટના
  • સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

નવસારીમાં અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ

  • ચીખલીથી સુરત જઈ રહેલી કારનો અકસ્માત 
  • મૂળ મધ્યપ્રદેશના શ્રમિકો જઈ રહ્યા હતા કારમાં 
  • કાર હાઇવેના ખડસુપા ઓવરબ્રિજ પર પડી હતી બંધ
  • અજાણ્યા વાહન ચાલકે પાછળથી મારી ટક્કર 
  • અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષનું મૃત્યું
  • કારમાં સવાર બે બાળકો સહિત અન્ય 8 ને ઇજા

રાજકોટ સિવિલમાં કોરોનાથી 5 મહિનાના બાળકનું શંકાસ્પદ મૃત્યુ

  • 19 તારીખે કોરોના થતા સિવિલમાં બાળકને કરાયું હતુ દાખલ
  • સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ
  • સિવિલ સુપરિટેન્ડન્ટે કેસની તપાસ કરવા આપ્યો આદેશ
  • કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે બાળકનું મૃત્યુ

રાજકોટમાં બે જૂથો વચ્ચે મારામારી

 

  • ગઈકાલે રાત્રે રૂખડીયા પરામાં થઈ મારામારી 
  • ઘટનામાં 3 જેટલા લોકો થયા હતા ઇજાગ્રસ્ત
  • રૂખડીયા પરા પોલીસ છાવણીમાં ફેરવાયું
  • SRP સહિત પોલીસ કાફલો ગોઠવાયો 
  • અંગત અદાવતમાં થઇ હતી મારામારી

GST મામલે ગુજરાત હાઇકોર્ટે અધિકારીઓને ખખડાવ્યા

  • GST મામલે વેપારીઓ સામે લટકતી તલવાર કેમ રાખો છોઃ HC
  • GST ન ભરતા વેપારીઓ પર પાસાનો નિર્ણય કેમ?: HC
  • કોર્ટના સવાલો પર અધિકારીઓનું મૌન
  • કોરોનામાં લોકોની આર્થિક સ્થિતિ અધિકારીઓએ ધ્યાને લેવી જોઈએઃ HC
  • GST અને CGSTમાં રાહત માટે વેપારીઓએ કોર્ટમાં કરી હતી અરજી 
  • GST અને CGST કાયદા હેઠળ પાસા ન કરવા વેપારીઓએ કરી હતી અરજી 
  • અરજીકર્તા 3 વેપારીઓ સામે પગલાં નહીં પણ રાહત આપવા કોર્ટનો નિર્દેશ

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Gujarat Short News Important news Short news 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ