બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / shiv ji puja tips read shiv panchakshar stotra on monday to get lord shiv blessings

ધર્મ / કાલસર્પ યોગથી મુક્તિ મેળવવા ફટાફટ કરી લો આ કામ, ભોળાનાથ દૂર કરશે તમામ તકલીફો

Premal

Last Updated: 07:40 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યક્તિની કુંડળીમાં કોઈ પણ દોષ હોવાથી વ્યક્તિ કોઈ પણ પ્રકારના સંકટો અને સમસ્યાઓથી ઘેરાઈ જાય છે. કાલસર્પ દોષ 12 પ્રકારના હોય છે. જેનાથી મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે ભગવાન શિવની આરાધના અને શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો.

  • શું તમારી કુંડળીમાં કાલસર્પ દોષ છે?
  • મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે કરો શિવની આરાધના
  • શિવ પંચાક્ષર સ્તોત્ર કરવાથી કાલસર્પ દોષનો ઘટી જશે પ્રભાવ

કુંડળીમાં કાલસર્પ દોષ હોવાથી વ્યક્તિ માઠા પરિણામોનો સામનો કરે છે 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ જાતકની કુંડળીમાં કાલસર્પ હોવાથી તેણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કાલસર્પનુ નામ સાંભળતા જ લોકો ભયભીત થાય છે. કોઈ જાતકની કુંડળીમાં કાલસર્પ હોવાથી વ્યક્તિએ માઠા પરિણામોનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રનુ કહેવુ છે કે જ્યારે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુ એક તરફ હોય છે, તો તેમની વચ્ચે અન્ય ગ્રહ સ્થિત થાય છે. આ સ્થિતિમાં કાલસર્પ દોષ બને છે. જે જાતકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તેના જીવનમાં અશાંતિ મચી જાય છે. 

શિવની આરાધના કરવાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મળશે મુક્તિ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શિવની આરાધના કરવાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. માન્યતા છે કે જો નિયમિત રીતે દર સોમવારે શિવ પંચાક્ષરનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને કાલસર્પ દોષનો પ્રભાવ ઘટી જાય છે. આવો જાણીએ શિવ પંચાક્ષર પાઠ અંગે. 

શિવ પંચાક્ષર સ્તોત્ર

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય |
નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે ન કારાય નમ: શિવાય: ||
 
મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય |
મંદારપુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મે મ કારાય નમ: શિવાય: ||
 
શિવાય ગૌરી વદનાબ્જવૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય |
શ્રી નીલકંઠાય વૃષભદ્ધજાય તસ્મૈ શિ કારાય નમ: શિવાય: || 
 
વશિષ્ઠ કુભોદવ ગૌતમાય મુનીંદ્ર દેવાર્ચિત શેખરાય |
ચંદ્રાર્ક વૈશ્વાનર લોચનાય તસ્મૈ વ કારાય નમ: શિવાય: || 
 
યજ્ઞસ્વરૂપાય જટાધરાય પિનાકસ્તાય સનાતનાય |
દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ ય કારાય નમ: શિવાય: ||
 
પંચાક્ષરમિદં પુણ્યં ય: પઠેત શિવ સન્નિધૌ |
શિવલોકં વાપ્નોતિ શિવેન સહ મોદતે ||
 
નાગેંન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય |
નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે ન કારાય નમ: શિવાય: ||
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ