બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / Sharad Pawar withdraws resignation, waves of happiness among activists

BIG BREAKING / NCP માં કાકાનું જ ચાલશે રાજ: શરદ પવારે રાજીનામું પરત ખેંચ્યું, કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

Priyakant

Last Updated: 06:05 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Pawar Resignation News: શરદ પવારે કહ્યું કે, સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને આ તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને મેં NCP પ્રમુખ પદ છોડવાનો નિર્ણય પાછો ખેંચ્યો

  • NCP સમિતિએ શરદ પવારનું રાજીનામું નામંજૂર દીધું
  • શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે
  • શરદ પવારે શુક્રવારે સાંજે રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી

NCP સમિતિએ શરદ પવારનું રાજીનામું નામંજૂર દીધું છે. વાત જાણે એમ છે કે, 18 સભ્યોની સમિતિએ રાજીનામું નામંજૂર કરી દીધું છે. બેઠક દરમિયાન એનસીપી સમિતિએ કહ્યું કે, શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. આ અંગે શરદ પવારે શુક્રવારે સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે. 

શરદ પવારે કહ્યું કે, મેં NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેં રાજકીય જીવનમાં 66 વર્ષ પૂરા કર્યા છે. આટલી લાંબી ઇનિંગ્સ પછી આરામ કરવા માંગતો હતો. મારા નિર્ણયની જાહેરાત બાદ કાર્યકરો અને લોકોમાં અસંતોષની પ્રતિક્રિયા જોવા મળી હતી. મારા સલાહકારોએ કહ્યું કે, મારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.

આ સાથે શરદ પવારે કહ્યું કે, મારા સમર્થકો અને માર્ગદર્શકો મને મારો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી રહ્યા હતા. ઉપરાંત સમગ્ર ભારત અને મહારાષ્ટ્રના રાજકારણીઓ મને પાછી ખેંચી લેવા વિનંતી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને આ તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને મેં NCP પ્રમુખ પદ છોડવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ