બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / shaniwar upay do these 5 remedies on saturday to get shani dev blessing your will be crorepati

શનિકૃપા / શનિની કૃપામાં છે નસીબ ઉઘાડી દેવાની તાકાત: કોઈ પણ શનિવારે અચૂક કરી લો આ 5 મહાઉપાય

Manisha Jogi

Last Updated: 01:11 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે. કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે.

  • શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત
  • શનિ અશુભ સ્થિતિમાં હોય તો જ્યોતિષ ઉપાય કરો
  • શનિની અશુભ અસર અને શનિદોષ દૂર થશે

હિંદુ શાસ્ત્રમાં સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે. કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો વાસ થાય છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કેટલાક ઉપાય કરવાથી નસીબ સુધરે છે. માનવામાં આવે છે કે શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. શનિવારે વ્રત કરીને સાંજે પીપળના ઝાડ પર જળ અર્પણ કરો અને તલના તેલનો દીવો કરો. જેથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે.

  • કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો શનિની સાઢેસાતીનો સામનો કરવો પડે છે. જેથી શનિવારે 108 વાર બીજ મંત્ર ऊँ ऐं ह्रीं श्रीं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા રહેશે તથા શનિદોષ અને શનિની સાઢેસાતીથી રાહત મળે છે. ઘરે અથવા મંદિરમાં જઈને પણ  મંત્રજાપ કરી શકાય છે.
  • શનિદેવની પૂજા કરવાની સાથે જ શનિવારે કાગડા અને કાળા શ્વાનને રોટલી ખવડાવો. કાળા શ્વાનને શનિદેવનું વાહન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, શનિવારે કાળો શ્વાન જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. આ સિવાય કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે.
  • શનિવારે દાન કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શનિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને કાળી છત્રી, ધાબળો, અડદની દાળનું દાન કરો. શનિ ચાલીસા, કાળા તલ, ચપ્પલનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે. શનિવારે ક્ષમતા અનુસાર દાન કરી શકો છો.
  • શનિવારે શનિ રક્ષા સ્તોત્રના પાઠ કરો, જે શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી, શનિઢૈય્યા અને શનિદોષથી મુક્તિ મળે છે. કુંડળીમાં શનિ દોષ હોય તો આ ઉપાય જરૂરથી કરવા જોઈએ.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ