ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ચાલુ ક્લાસમાંથી અઢી વર્ષનું બાળક સ્કૂલમાંથી બહાર નીકળી ગયું, કિડ્સ પ્રિ-સ્કૂલનું તંત્ર રામ ભરોસે

વાલીઓ ચેતે / સુરતમાં ચાલુ ક્લાસમાંથી અઢી વર્ષનું બાળક સ્કૂલમાંથી બહાર નીકળી ગયું, કિડ્સ પ્રિ-સ્કૂલનું તંત્ર રામ ભરોસે

Last Updated: 01:33 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ભટારમાં પ્રિ-સ્કૂ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાલુ ક્લાસમાંથી બાળક સ્કૂલમાંથી બહાર નીકળીને રોડ પર આવી ગયું હતું.બાળક સાથે કઈ થયુ હોત તો જવાબદાર કોણ?

ADVERTISEMENT

સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલી એક કિડ્સ પ્રિ-સ્કૂલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અઢી વર્ષની બાળકી સ્કૂલના પહેલાં માળેથી નીચે આવી ગઈ અને રોડ પર પહોંચી ગઈ. અચંબાની વાત એ છે કે ક્લાસ ચાલી રહ્યો હતો છતાં કોઈ પણ સ્ટાફ મેમ્બર કે સંચાલકોએ બાળક ક્યાં છે તેની નોંધ લીધી નહોતી.

સ્થાનિકોનું ધ્યાન પડતા બાળકને સ્કૂલમાં મુકી આવ્યા

સ્વાભાવિક રીતે, આ ઘટના બાદ બાળકોની સુરક્ષા પ્રશ્નો ઊઠવા લાગ્યા છે. જો કે સ્થાનિક રહીશોએ બાળકને રસ્તા પર એકલી જોઈ ત્યારે તરત જ પહોંચી ગયા હતા અને સુરક્ષિત રીતે સ્કૂલમાં પાછું મોકલી આપ્યું હતું. પરંતુ જો એમ નહોતું થયું, તો ગંભીર અકસ્માત થવાની સંભાવના હતી.

સંચાલકો સામે કાર્યવાહીની કરી માગ

બાળકીના માતા-પિતાએ સ્કૂલ સંચાલકો સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. તેમજ બાળક સાથે કઈ થયું હોત તો જવાબદાર કોણ?

આ પણ વાંચોઃ પાટીદાર આગેવાનોને વિરોધ ફળ્યો! આખરે બિન અનામત આયોગને મળ્યા કાયમી MD, નોટિફિકેશન જાહેર

આ ઘટનાએ પ્રિ-સ્કૂલના સંચાલન અને બાળકોની સુરક્ષા પ્રત્યેના જવાબદારી વિશે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આવા સંસ્થાઓનું યોગ્ય નિરીક્ષણ થાય અને આવનારી ભવિષ્યમાં આવા બનાવો ટાળવા માટે પગલાં લેવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pre-school Administrators Surat Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ