ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ રીતે ગીઝર ચલાવીને બચાવો તમારું વીજબીલ, અપનાવો આ ટ્રિક

photo-story

9 ફોટો ગેલેરી

કામની ટિપ્સ / આ રીતે ગીઝર ચલાવીને બચાવો તમારું વીજબીલ, અપનાવો આ ટ્રિક

Last Updated: 12:33 AM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શિયાળામાં ગરમ પાણી માટે ગીઝરનો ઉપયોગ તો કરવો જ પડે પરંતુ તેના કારણે વીજળીનું બિલ વધે તે જરૂરી નથી. જેમાં ગીઝર વાપરવાની આ 8 સરળ રીતો અપનાવશો તો ગરમ પાણીની મજા પણ મળશે અને વીજળીની બચત કરવામાં પણ મદદ મળશે.

1/9

photoStories-logo

1. ગીઝરનો ઉપયોગ

શિયાળામાં ગરમ પાણીની જરૂરિયાત વધી જાય છે અને ગીઝરનો ઉપયોગ પણ વધે છે. પણ થોડી સાવચેતી રાખીએ તો વીજળીનું બિલ કાબૂમાં રાખી શકાય છે. જેથી અહિયાં અમુક સરળ અને અસરકારક રીતો જાણીશું

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. સ્વિચ બંધ કરી દો

નહાવા પહેલાં થોડી વાર અગાઉ જ ગીઝર ચાલુ કરો. પાણી ગરમ થઈ જાય ત્યારે તરત સ્વિચ બંધ કરી દો. આ રીતે ગીઝર વગર કારણે ચાલતું રહેતું નથી અને વીજળીની બચત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. તાપમાન

તાપમાન ખૂબ ઊંચું રાખવાનું ટાળો. રોજિંદા ઉપયોગ માટે 50 થી 55 ડિગ્રી સુધીનું તાપમાન પૂરતું છે. વધુ ગરમ પાણી કરવામાં વીજળીનો ખર્ચ વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ગીઝર બંધ કરો

આખી રાત ગીઝર ચાલુ છોડી દેવાની આદત છોડો. સવારે નહાવાનું હોય તો તે સમયને અનુરૂપ જ ગીઝર ચાલુ કરો. આથી વગર જરૂરનો ખર્ચ બચી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. રેટિંગ

નવું ગીઝર ખરીદતા હો તો સ્ટાર રેટિંગ ચોક્કસ જુઓ. જેમાં 5 સ્ટાર રેટિંગવાળું ગીઝર ઓછી વીજળી વાપરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. જરૂર મુજબનું ગીઝર

ઘરમાં કેટલા લોકોને જરૂર છે તે મુજબની ક્ષમતાવાળું ગીઝર લો. નાના પરિવાર માટે ખૂબ મોટા ક્ષમતાવાળું ગીઝર લેવાથી વધારાનું પાણી ગરમ કરવું પડે છે અને ખર્ચ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. સફાઈ અને સર્વિસિંગ

ગીઝરની સમયાંતરે સફાઈ અને સર્વિસિંગ કરાવતા રહો. અંદર સ્કેલ જમા થવાથી પાણી ગરમ થવામાં વધુ સમય લાગે છે અને વીજળી પણ વધુ ખર્ચાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. ઇન્સ્યુલેશન લગાવો

ગરમ પાણીની પાઇપ પર ઇન્સ્યુલેશન લગાવો. આથી પાણી ઝડપથી ઠંડું નહીં પડે અને વારંવાર ગરમ કરવાની જરૂર ઓછી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. ટાઇમરનો ઉપયોગ

જો શક્ય હોય તો ટાઇમરનો ઉપયોગ કરો. જેમાં નક્કી કરેલા સમયે ગીઝર ઓટોમેટીક ચાલુ અને બંધ થઈ જશે જેથી વારંવાર સ્વિચ ચેક કરવાની જરૂર ન રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Geyser Usage Tips Reduce Electricity Bill Geyser Electricity Saving Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ