બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / saturn direct will start bad days for these zodiacs do shani ke upay

શનિ માર્ગી / શનિની ચાલથી ખાસ સાચવવું પડશે! આ રાશિનાં જાતકો આજથી ભારે સમય શરૂ, જીવનમાં આવશે કષ્ટ

Manisha Jogi

Last Updated: 08:11 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ નારાજ થાય તો રાજા પણ રંક બની શકે છે. શનિદેવ આજે માર્ગી થશે, જેના કારણે આ રાશિના જાતકો પર અસર થશે. કેટલીક રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે.

  • શનિદેવ આજે માર્ગી થશે
  • આ રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે
  • શનિદેવ નારાજ થાય તો રાજા પણ રંક બની શકે છે

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. શનિદેવ પ્રસન્ન થાય તો કોઈપણ પ્રકારની પરેશાની રહેતી નથી. શનિદેવ નારાજ થાય તો રાજા પણ રંક બની શકે છે. શનિદેવ આજે માર્ગી થશે, જેના કારણે આ રાશિના જાતકો પર અસર થશે. કેટલીક રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. 

શનિ માર્ગીથી આ રાશિના જાતરકોને થશે નુકસાન
કર્ક-
આ રાશિના જાતકોને શનિ માર્ગીથી નુકસાન થઈ શકે છે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, નકારાત્મક વિચાર આવે તો આ પ્રકારના વિચાર ના આવે તેવી કોશિશ કરો. નાણાંકીય નુકસાન થઈ શકે છે. ધર્મસ્થળ પર અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળી અડદની દાળનું દાન કરો. 

સિંહ- આ રાશિના જાતકોને શનિની સીધી ચાલથી નુકસાન થઈ શકે છે. કરિઅરમાં મુશ્કેલી આવી શકે છે અને માન સમ્માનમાં ઘટાડો થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ ખરાબ ના થાય તે માટે તેની લાગણીને માન આપો. ઠંડા દિમાગથી કામ લો. નોકરી અને બિઝનેસ બાબતે સમજી વિચારીને નિર્ણય લેવો. 

કુંભ- આ રાશિના જાતકોની સાઢેસાતી ચાલી રહી છે. કુંભ રાશિના જાતકોએ સાવચેત રહેવું. બિઝનેસમાં અનેક પ્રકારના ઉતાર ચડાવ આવી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવું. નોકરિયાત વ્યક્તિ બિઝી રહેશે. 

શનિ ઉપાય

  • દર શનિવારે શનિ મંદિર જઈને સરસિયાનું તેલ અર્પણ કરવું. 
  • છાયાદાન કરો. શનિવારે કાંસાની વાટકીમાં સરસિયાનું તેલ લો, તેમાં તમારો ચહેરો જોવો.  આ તેલ વાટકી સાથે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો.
  • શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરો અને તે ઝાડની પરિક્રમા કરો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ