બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / લગ્ન પછી પહેલી વાર આવા લુકમાં પતિ સાથે સ્પોટ થઈ સમંથા, ફેન્સ ચોંકી ગયા

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / લગ્ન પછી પહેલી વાર આવા લુકમાં પતિ સાથે સ્પોટ થઈ સમંથા, ફેન્સ ચોંકી ગયા

Last Updated: 11:37 AM, 14 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સમન્થા રૂથ પ્રભુએ તાજેતરમાં જ લોકપ્રિય સિરીઝ"ધ ફેમિલી મેનના દિગ્દર્શક" રાજ નિદિમોરુ સાથે ખાનગી રીતે લગ્ન કર્યા. લગ્ન પછી આ દંપતી પહેલી વાર આવા લુકમાં સ્પોટ થયા છે.

1/5

photoStories-logo

1. પતિ સાથે સમન્થા

સાઉથ ફિલ્મ અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુ અને તેમના પતિ, ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુ 13 ડિસેમ્બર, 2025 ના રોજ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લગ્ન પછી પહેલી વખત જોવા મળ્યા

લગ્ન પછી બન્ને એકસાથે સિમ્પલ લુકમાં એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કેઝ્યુઅલ કપડામાં

તેઓ એરપોર્ટ પર કેઝ્યુઅલ કપડામાં જોવા મળ્યા હતા. તેઓ મેચિંગ ગ્રે કપડામાં સુંદર દેખાતા હતા. તેમના ચહેરા પર આરામ અને ખુશી દેખાતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એરપોર્ટ લુક થયો વાયરલ

લગ્ન પછી બન્ને એરપોર્ટ પર સ્પોટ થયા બન્ને ઘણા ખુશ જોવા મળ્યા અને રિફ્રેશ પણ લાગતા હતા આ લુક બન્નેનો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રાજ સાથે ફરી શરૂ કર્યું સમન્થાએ જીવન

સમન્થા રૂથ પ્રભુએ ફિલ્મ નિર્માતા રાજ નિદિમોરુ સાથે ખૂબ જ સરળ રીતે પોતાનું નવું જીવન શરૂ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Enterainment Samantha Ruth Prabhu Latest News Samantha First Appearance After Marriage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ