ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sachin Tendulkar video tweet answer small boy

ક્રિકેટ / સચિને જે બાળકનો ટ્વિટર પર વીડિઓ શેર કર્યો હતો જુઓ તેનો જવાબ

Published By: Intern

Last Updated: 07:37 AM, 5 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન તેંડુલકરે 1 જાન્યુઆરી 2020ના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિઓ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું, "પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમતા મદા રામના આ ખુબ જ સુંદર વિડીઓ થી પોતાના નવા વર્ષની શરૂઆત કરો, આ વિડીઓએ મારુ મન જીતી લીધું છે અને મને વિશ્વાસ છે તમારું પણ જીતી લેશે."

ADVERTISEMENT

  • મદા રામનો સચિનને સુંદર જવાબ
  • મુખ્યમંત્રી બધેલે પણ સચિનના વખાણ કર્યા

મદા રામે તેનો વીડિઓ શેર કરવા બદલ સચિન  તેંડુલકરને ધન્યવાદ કહ્યું છે.

 

ન્યુઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા કહ્યું,

 

"મારા પિતા એક ખેડૂત છે .હું બે વર્ષની ઉંમરથી ક્રિકેટ રમું છું. મારે ઢસડાઈને રન પડે છે. હું મારો વિડીઓ શેર કરવા બદલ આપનો આભાર માનું છું."

સચિનના ટ્વિટ પછી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે લખ્યું હતું

"દંતેવાડાના ૧૩ વર્ષીય બાળક મદા રામનો વીડિઓ શેર કરીને દુનિયા ભરને હિમ્મત અને જોશનો સંદેશ આપવા માટે સચિન તેંડુલકરજી આપનો આભાર.,  

પ્રકુતિ દ્વારા નિર્ધારિત અમુક અવરોધ કોઈકને ઉડવા માટે આકાશનો આકાર નાનો તો કરી શકે છે પરંતુ એના પાંખોને વધવા અને ઉડવાથી રોકી શકાતું નથી."

 

કોણ છે મદા રામ?

મદા રામ છત્તીસગઢના નક્સલથી પ્રભાવિત દંતેવાડાનો રહેવાસી છે. ધોરણ ૭માં ભણતા મદા રામને ક્રિકેટ રમવું બહુ પસંદ છે. તે પોતાના મિત્રો સાથે ઘણીવાર ક્રિકેટ રમતો હોય છે. મળતી માહિતીના અનુસાર પોલીયોના કારણે મદા રામના બંને પગનો વિકાસ થઇ શક્યો નથી.પરંતુ જયારે તે ક્રિકેટ રમે છે ત્યારે  એનો ઉત્સાહ જોવા જેવો હોય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket VTV Gujarati VTV News maddaram sachintendulkar small boy sports vtv Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ