બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / sachin tendulkar encourage india daughter by sharing twitter video

દેશની દિકરીને બિરદાવો / VIDEO : 'કાલે હરાજી અને આજે મેચ', છોકરીની રમત જોઈને સચિનથી ન રહેવાયું વીડિયો કર્યો શેર

Hiralal

Last Updated: 05:59 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન તેંડુલકરે સુર્યકુમાર યાદવની સ્ટાઈલમાં ક્રિકેટ રમતી બાડમેરની છોકરીનો વીડિયો શેર કરીને તેની રમતને બિરદાવી છે.

  • સુર્યકુમાર યાદવની સ્ટાઈલમા ક્રિકેટ રમતી બાડમેરની છોકરીનો વીડિયો વાયરલ
  • ખેતરમાં ઘરેલુ ક્રિકેટમાં લગાવ્યાં અંધાધૂંધ શોટ્સ
  • સચિન તેંડુલકર થયો દિવાનો, વીડિયો શેર કર્યાં વગર ન રહી શક્યો 

બાડમેરની છોકરીની ક્રિકેટની રમતને દેશ આખાએ વખાણી છે. ક્રિકેટ રમતી છોકરીનો વીડિયો વાયરલ થયા બાદ આખો દેશ સોશિયલ મીડિયા પર તેની રમતને બિરદાવી રહ્યાં છે ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ બાડમેરની દીકરીની ક્રિકેટની રમતને બિરદાવી છે. 

તમારી બેટિંગ જોવાની ખૂબ જ મજા આવી- વીડિયો શેર કર્યો 
સચિન તેંડુલકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ભારતની દીકરી ખેતરની આસપાસ ક્રિકેટની રમતમાં શોટ્સ લેતી જોવા મળી રહી છે. સચિન તેંડુલકરે વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'હરાજી ગઈકાલે થઈ... અને આજથી જ મેચની શરૂઆત થઈ ગઈ? શું વાત છે. તમારી બેટિંગ જોવાની ખૂબ જ મજા આવી. સચિને #CricketTwitter #WPL અને @wplt20 પર પોતાનો વીડિયો પણ ટેગ કર્યો હતો. સચિને ટ્વીટમાં એ પણ જણાવ્યું છે કે તેને આ વીડિયો વોટ્સએપ દ્વારા મળ્યો છે. સચિને ટ્વિટર પર શેર કર્યા બાદ આ વીડિયો થોડા જ સમયમાં વાયરલ થઇ ગયો હતો. સુર્યકુમાર યાદવની જેમ બોલને ઝૂડી રહી રહેલી છોકરીના ચોમેરથી વખાણ થઈ રહ્યાં છે. 

યૂઝરે લખ્યું- સુર્યકુમાર યાદવનું ફિમેલ વર્ઝન 
સુર્યકુમાર યાદવની સ્ટાઈલથી રમી રહેલી છોકરીનો વીડિયો વાયરલ થયા બાદ લોકોને તેની રમત ખૂબ પસંદ પડી. કોઇએ લખ્યું છે કે તે સ્કાય (સુર્યકુમાર યાદવ જે છોકરીની જેમ ક્રિકેટ રમે છે)નું ફિમેલ વર્ઝન લાગે છે. એક યૂઝરે લખ્યું કે આ વીડિયો રાજસ્થાનના બાડમેરમાં શૂટ કરવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું, "તે દિવસોને યાદ કરો જ્યારે અમે રમતા હતા. અમારું બૅટ માત્ર લેગ સાઈડ પર જ ચાલતું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ