બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / ruturaj gaikwad yashasvi jaiswal survive after bizarre mix up in india vs ireland

ક્રિકેટ / લો બોલો! શૉર્ટ મારી એક જ તરફ દોડવા લાગ્યા યશસ્વી જયસવાલ અને ઋતુરાજ ગાયકવાડ, છતાં કોઈ ન થયું આઉટ, જુઓ VIDEO

Arohi

Last Updated: 04:13 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: આયરલેન્ડના ફિલ્ડરના ખરાબ થ્રોના કારણે યશસ્વી જાયસવાલ અને ઋતુરાજ ગાયકવાડ બચી ગયા. એવામાં ગાયકવાડે બીજી બાજુ ગોડીને પોતાની વિકેટ બચાવી લીધી.

  • જયસવાલ અને ઋતુરાજનો વીડિયો વાયરલ 
  • રન માટે એક જ તરફ દોડવા લાગ્યા બન્ને ખેલાડી 
  • છતાં કોઈ ન થયું આઉટ, જુઓ VIDEO

ભારત અને આયરલેન્ડની વચ્ચે શુક્રવારે રાત્રે ત્રણ મેચની ટી20 સીરિઝની પહેલી મેચ રમાઈ. આ મેચને DLSની મદદથી 2 રનોથી જીતથી ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ છે. આ મેચમાં ભારતીય ટીમે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા. પરંતુ મેચ વખતે યશસ્વી જયસવાલ અને ઋતુરાજ ગાયકવાડની જોડીની વચ્ચે તાલમેલની કમી જોવા મળી. 

ભારત માટે પહેલી વખત ઈનિંગની શરૂઆત કરવા ઉતરેલી જોડીની વચ્ચે એક રન લેવાના પ્રયત્નમાં તાલમેલની કમી જોવા મળી અને તેજ કારણે તે બન્ને ખેલાડી એક જ હાજુ રન લેવા માટે દોડી પડ્યા. જોકે તેનાથી ટીમને નુકસાન ન થયું અને આયરલેન્ડના ફિલ્ડરોની ભુલના કારણે બન્નેમાંથી કોઈએ વિકટ પણ ન ગુમાવવી પડી. 

બીજી ઓવરમાં બની હતી ઘટના 
આ ઘટના ભારતીય ઈનિંગની બીજી જ ઓવરની છે. જોશુઆ લિટિલના ત્રીજા બોલ પર એક રન લેવા માટે યશસ્વી જયસવાલ દોડ્યા. ઋતુરાજ ગાયકવાડ પણ નોન સ્ટ્રેકર એન્ડથી દોડ્યા. પરંતુ જ્યારે ગાયકવાડે જોયું કે બોલ સીધો ફિલ્ડરના હાથમાં જઈ રહ્યો છે તો તેમણે રન લેવાથી ઈનકાર કરી દીધો. પરંતુ ત્યાં સુધી યશસ્વી અડધાથી વધારે બહાર આવી ગયા હતા અને બન્ને ખેલાડી એક જ એન્ડની તરફ દોડવા લાગ્યા. 

ફિલ્ડરના થ્રોના કારણે બચી ગયા બન્ને 
જોકે આયરલેન્ડના ફિલ્ડરના ખરાબ થ્રોના કારણે બન્ને બચી ગયા. એવામાં ગાયકવાડ બીજા એન્ડની તરફ એક વખત ફરી દોડવા લાગ્યો અને ડાઈ લગાવીને પોતાની વિકેટને બચાવી લીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ