બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Rumors gold coins found on dumas road surat

અફવા / સુરતમાં રસ્તા પર સોનાના સિક્કા મળવાની વાતથી લોકોએ આખી રાત શોધ્યા અને મળ્યાં પણ ખરા પરંતુ...

Hiren

Last Updated: 07:07 PM, 8 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના એરપોર્ટ સામે ડુમસ કાંડી ફળિયા રોડ ઉપર સોનાના સિક્કાઓ મળ્યાની અફવા ફેલાઇ હતી. ગઈરાત્રીએ ચાલવા નિકળેલા કાંડી ફળિયાના કેટલાક યુવાનોને રોડ પરથી સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કા સોનાના હોવાની અફવા ફેલાતા આસપાસના લોકો અને રોડ પરથી પસાર થતા લોકો પણ સિક્કા શોધવા લાગ્યા હતા. આખી રાત લોકોએ સિક્કા શોધ્યા પરંતુ યુવકોને મળેલા સિક્કા સોનાના નહીં પરંતુ પિતળના હતા.

  • ડુમસ નજીક રસ્તા પર સોનાના સિક્કા મળ્યાની અફવા
  • આસપાસના ગામલોકોએ સિક્કા શોધવા કરી પડાપડી
  • જોકે સિક્કા સોનાના નહીં પિત્તળના હતા

સુરતના ડુમસના કાંડી ફળિયા રોડ પરથી સોનાના સિક્કા મળ્યાની અફવા ફેલાતા લોકો ગત રાત્રે ટોર્ચ લઇને સિક્કા શોધવા નિકળી પડ્યા હતા. આ લોકો રાત્રિથી લઇને સવાર સુધી સિક્કા શોધતા નજરે પડ્યા હતા. જોકે ગામના કેટલાક લોકોને સિક્કા મળ્યા હતા પરંતુ તે પિત્તળના હોવાનું સામે આવ્યું છે.

વાત વાયુવેગે આખા વિસ્તારમાં ફેલાતા અનેક લોકો રોડ અને ઝાડી ઝાંખરામાં સિક્કા શોધવા ઉમટી પડ્યા હતા. જોકે ગઈકાલ રાત્રી બાદ કોઈને સિક્કા મળ્યા નથી.

બીજી તરફ સિક્કા સોનાના નહીં પિતળના હોવાનું પણ જણાયું છે. રાત્રે ચાલવા આવતા યુવકોને ચમકતા સિક્કા મળ્યા બાદ અન્ય લોકો પણ નિકળ્યા હતા. સોનાના સિક્કા અગાશી માતાના મંદિર નજીકથી મળી રહ્યા હોવાની અફવા ફેલાતા લોકોએ દોડધામ કરી હતી.

એકને જોઇ બીજા લોકો પણ સિક્કા શોધવા માટે પડાપડી કરી હતી. જોકે સોનાના સિક્કા ન હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ