બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / research notion that vitamin d supplements strengthen or weaken bones is wrong

સંશોધન / વિટામીન Dથી હાડકાં મજબૂત કે નબળાં પડે એ માન્યતા તદ્દન ખોટી, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 01:57 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vitamin D Bones Research: સંશોધનમાં તારણ મળ્યું કે હાડકાના સ્વાસ્થ્ય પર વિટામિન ડીના કારણે કોઈ પણ પ્રકારની અસર થાય તેવી ધારણાને પડકાર મળ્યો છે.

  • વિટામિન ડીની કમીથી નબળા થાય છે હાડકા? 
  • નવા રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો 
  • હાડકા અને વિટામિન ડીને છે કોઈ સંબંધ? 

માન્યતા છે કે વિટામિન ડી બાળકોના હાડકાને મજબૂત કે કમજોર કરવા માટે મહત્વપૂર્ણ છે. આ તેમના શરીરને ભોજનથી કેલ્શિયમ અને ફોસ્ફેટને અવશોષિત કરવામાં મદદ કરે છે જે સ્વસ્થ્ય અને મજબૂત હાડકા માટે મહત્વપૂર્ણ છે. પરંતુ આ હકીકત નથી. 

તાજા સંશોધનમાં આ ધારણાને સંપૂર્ણ રીતે ફગાવી દેવામાં આવી છે. લંડનની ચેન સ્કીલ ઓફ પબ્લિક હેલ્થના એક સંશોધનમાં જાણવા મળ્યું કે બાળકોમાં હાડકાની મજબૂતી અને તૂટવાનો સંબંધ વિટામિન ડી સાથે નથી. આ વાતને સિદ્ધ કરવા માટે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટી અને હાર્વર્ડ ટી.એચ.ના નેતૃત્વમાં એક ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું. 

અહીં નથી દેખાતા લક્ષણ 
બાળકોમાં વિટામિન ડીને લઈને સામાન્ય રીતે એવી ધારણા પ્રચલિત છે કે વિટામિન ડીની ઉણપ વાળા બાળકોમાં કોઈ લક્ષણ નથી હોતા. પરંતુ મોટાભાગે બાળકોને હાડકા અને મસલ્સમાં દુખાવો રહે છે. વિટામિન ડીની વધારે ઉણપ હાડકાને નરમ કરી શકે છે. જેનાથી બાળકોમાં રિકેટ્સ અને કિશોરો-વયસ્કોમાં ઓસ્ટિયોમલેશિયા થઈ શકે છે. 

રિકેટ્સ ફક્ત ત્યારે થાય છે જ્યારે બાળક વધતા હોય છે. જો કોઈ બાળકના હાડકા વિટામિન ડીના કારણે નબળા થઈ જાય છે તો હાડકા વળી શકે છે અને બો લેગ્સ અથવા તો નોક નીઝની સાથે સાથે અન્ય પ્રકારે પરિવર્તિત પણ થઈ શકે છે. 

વિટામિન ડી સપ્લીમેન્ટનો હાડકા સાથે કોઈ સંબંધ નહીં
સંશોધકોના તારણો અનુસાર વયસ્કોને જ્યારે કેલ્શિયમ આપવામાં આવે છે તો વિટામિન ડી સપ્લીમેન્ટ હાડકાને તૂટવાથી રોકવા માટે સૌથી સારી રીતે કામ કરે છે. પરંતુ આ પરીક્ષણમાં લોકોને વિટામિન ડીની સાથે કેલ્શિયમ આપવાનું સુચન આપવામાં આવ્યું ન હતું. સંશોધકોનું તારણ એવું જણાવવામાં આવ્યું રહ્યું છે કે બાળકોના હાડકાની મજબૂતી કે તૂટવાને વિટામિન ડીના સપ્લીમેન્ટ્સ સાથે કોઈ લેવાદેવા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ