બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Request for transfer in Aravalli District Police Station

આંતરિક બદલી / અરવલ્લી જિલ્લા પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, એક સાથે 152 પોલીસકર્મીઓના ટ્રાન્સફરના આદેશ

Vishal Khamar

Last Updated: 11:01 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોટા પાયે પોલીસ બેડામાં બદલીનાં આદેશ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે બદલી થયેલ પોલીસ કર્મીઓને તાત્કાલિત બદલીનાં સ્થળે હાજર થવા સૂચન કરવામાં આવ્યું છે.

  • અરવલ્લી જિલ્લા પોલીસમાં મોટા પાયે બદલીના આદેશ
  • જિલ્લાના 152 પોલીસકર્મીઓની બદલીના આદેશ કરાયા
  • પોલીસ કર્મીઓને તત્કાલિત બદલીના સ્થળે હાજર થવા સુચન

અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા જાહેર હિતને લઈને જીલ્લાનાં જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજારતા 152 પોલીસકર્મીઓની બદલીનાં આદેશ કરાતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત દ્વારા સામુહિક પોલીસ કર્મીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનો અને હેડક્વાર્ટરમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તેમજ તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક બદલીનાં સ્થળે હાજર કરવા સૂચન પણ કરવામાં આવ્યું છે.

સંજય ખરાત (અરવલ્લી જીલ્લા પોલીસ વડા)

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ