બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / તમારા મિત્રો તથા સ્નેહીજનોને મોકલો આ હૃદયસ્પર્શી સંદેશ, ડબલ થઈ જશે નાતાલની મજા

Christmas 2025 Quotes / તમારા મિત્રો તથા સ્નેહીજનોને મોકલો આ હૃદયસ્પર્શી સંદેશ, ડબલ થઈ જશે નાતાલની મજા

Published By: Vidhata Gothi

Last Updated: 08:19 AM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Merry Christmas 2025: ક્રિસમસ (Christmas 2025) ના આ ખાસ અવસર પર સંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ શુભકામનાઓ આપવા માંગો છો, તો અમે તમારા માટે આ ખાસ શુભેચ્છા મેસેજ લઈને આવ્યા છીએ.

Christmas 2025 Quotes: ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસ (Christmas 2025) ની ઉજવણી કરવામાં આવે છે. ક્રિસમસ (Christmas 2025) ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. ક્રિસમસના દિવસે લોકો ચર્ચમાં જાય છે, લોકો પોતાના ઘરોમાં ક્રિસમસ ટ્રી સજાવે છે. ક્રિસમસની ઉજવણી લોકો એકબીજાને ભેટ આપીને કરે છે. આ દિવસે શુભેચ્છા સંદેશ પણ આપવાનું મહત્ત્વ છે. ત્યારે આજે આ ખાસ અવસર પર, તમે ખાસ મેસેજ દ્વારા તમારા નજીકના લોકોને ક્રિસમસ (Christmas 2024) ની શુભેચ્છા આપી શકો છો.

દેવદૂત બનકર કોઈ આયેગા, સારી આશાએ તુમ્હારી પૂરી કર જાયેગા
ક્રિસમસ કે ઇસ શુભ દિન પર તોહફે ખુશિયા દે જાયેગા.
મેરી ક્રિસમસ - Merry Christmas
સાન્ટા લાએ આપકે લિયે ઉપહાર, જીવન મેં હો બસ પ્યાર હી પ્યાર,
સબ કરે આપકો દુલાર, ક્રિસમસ હો જાયે આપકા ગુલઝાર.
મેરી ક્રિસમસ - Merry Christmas
ક્રિસમસ કા યહ પ્યારા દિન, લાએ જીવન મેં નઈ રોશની,
હર સપના પૂરા હો આપકા, દિલ મેં બસ જાયે સચ્ચી ખુશી.
મેરી ક્રિસમસ - Merry Christmas
ઇસ ક્રિસમસ જીન ખુશીઓ ભરા હો, બિલકુલ ક્રિસમસ ટ્રી કી તરહ હો,
ભવિષ્ય આપકા હમેશા રહે ખુશહાલ, તારો કી તરહ ચમકતા આપકા રાસ્તા હો.
Merry Christmas 2025
vtv app promotion
આપકી આંખો મેં સજે હો જો ભી સપને, દિલ મેં છૂપી હો જો ભી અભિલાષાએ,
એ ક્રિસમસ કા પર્વ ઉન્હે સચ કર જાએ, આપકે લિયે હૈ હમારી શુભકામનાએ.
Merry Christmas 2025

આ પણ વાંચો: બાઈબલમાં ઉલ્લેખ નહીં તો પછી ક્રિસમસ ટ્રી 25 ડિસેમ્બરનો ભાગ કેવી રીતે બન્યું?

ક્રિસમસ કા તયોહાર ખુશીયા લેકર આયે, આપકે જીવન મેં પ્યાર ઔર શાંતિ ભર જાયે,
હર દિન મુસ્કાન સે સજા રહે આપકા સંસાર, મેરી ઔર સે ક્રિસમસ કી ઢેરો શુભકામનાએ.
Merry Christmas 2025

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

christmas wishes Merry Christmas 2025 Christmas 2025 Quotes

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ