ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / જુલાઇમાં 3 ગ્રહોની સિંહ રાશિમાં રહેશે જોરદાર હલચલ, તો આ રાશિવાળાઓ બચીને રહેજો
Last Updated: 12:40 PM, 18 June 2025
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 7 જૂનથી 28 જુલાઈ સુધી સિંહ રાશિમાં મંગળ ગ્રહ રહેશે અને કેતુ પણ સાથે રહેશે. આ સિવાય 16 જુલાઈ બાદ સુર્ય પણ આ રાશિમાં આવશે. આ રીતે 28 જુલાઈ સુધીમાં સિંહ રાશિમાં ત્રણ ગ્રહોનું સંયોજન થશે. મંગળ 28 જુલાઈએ ગોચર કરશે અને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ સૂર્ય અને કેતુનો યુતિ થશે. આથી સિંહ રાશિના લોકો માટે મુશ્કેલીઓ આવશે અને સિંહ સહિત આ ચાર રાશિના લોકોએ 28 જુલાઈ સુધી સાવધ રહેવું પડશે. અહીં જાણીએ કે કઈ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો