રિલાયન્સ ગ્રુપ / એક સમયે ટાટાની કમાન સંભાળતા ઉદ્યોગપતિની કંપનીનો હિસ્સો ખરીદવાની અંબાણીએ આપી ઓફર, જાણો કેટલા કરોડમાં

Reliance group firm offers to acquire 491 crore shares in sterling and wilson solar

રિલાયન્સ ગ્રુપની ફર્મ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરના 4.91 કરોડ શેરના ટેકઓવર માટે પ્રતિ શેર 375 રૂપિયા અથવા કુલ 1840 કરોડ રૂપિયાથી વધુની ઓપન ઑફરની રજૂઆત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ