બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / ranbir kapoor animal longest film in last 15 years

મનોરંજન / 15 વર્ષ બાદ બોલિવુડમાં આવી રહી છે આટલી લાંબી ફિલ્મ, શું Animal રન ટાઈમ વધારશે દર્શકોનું ટેન્શન?

Arohi

Last Updated: 03:25 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ranbir Kapoor Animal Longest Film: રણબીર કૂપરની ફિલ્મ 'એનિમલ'નો રનટાઈમ ખૂબ જ ચર્ચામાં છે. છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મ 3 કલાકથી લાંબી નથી હોતી. પરંતુ એનિમલ આ સ્ટાન્ડર્ડ રન ટાઈમથી ખૂબ જ લાંબી છે.

  • 15 વર્ષ બાદ આવી રહી છે આટલી લાંબી ફિલ્મ 
  • એનિમલનો રન ટાઈમ છે સૌથી લાંબો 
  • જાણો કેટલા કલાકની હશે ફિલ્મ 

હિંદી ફિલ્મોના શૉમેન રાજ કપૂરના નામે એક અનોખી અચીવમેન્ટ છે. રાજ કપૂર, હિંદૂ ફિલ્મોના એક માત્ર એવા ડાયરેકટર છે જેમની બે ફિલ્મોમાં બે ઈન્ટરવલ હતા. આ ફિલ્મો હતી સંગમ અને મેરા નામ જોકર. બન્ને ફિલ્મોનો રન ટાઈમ 4 કલાકની નજીક હતો. 

હવે એવો સંયોગ બન્યો છે કે રાજ કપૂરના પૌત્ર રણબીર કપૂર એક એવી ફિલ્મમાં હીરો છે જે કદાચ એક આખી જનરેશનના લોકો માટે સૌથી લાંબી ફિલ્મ સાબિત થશે. રણબીરની ફિલ્મ એનિમલ આ શુક્રવારે થિએટર્સમાં રિલીઝ થશે. ટીઝર-ટ્રેલર-ગીતનો માહોલ સેટ થઈ ચુક્યો છે અને જનતા રણબીરનો ગેંગસ્ટર અવતાર જેવા માટે એક્સાઈટેડ છે. આમ તો સિનેમા ફેન્સનો ફિલ્મ જોવાનો મૂડ બન્યા બાદ બીજી કોઈ વસ્તુ વિશે નથી વિચારતા. પરંતુ એનિમલની જે એક વસ્તુ પર લોકો થોડો એક્સ્ટ્રા વિચાર કરી રહ્યા છે તે છે ફિલ્મનો રનટાઈમ. 

છેલ્લા 15 વર્ષમાં સૌથી લાંબી ફિલ્મ 
એનિમલને સેન્સર બોર્ડ પાસેથી A એટલે કે એડલ્ટ રેટિંગ સાથે પાસ કરવામાં આવ્યું છે અને તેનો રન ટાઈમ 3.21 મિનિટનો છે. એટલે કે શાહરૂખ ખાનની જવાનથી લગભગ અડધો કલાક વધારે. હિંદીની સૌથી કમાઉ ફિલ્મ બની ચુકેલી જવાનના રન ટાઈમ પર સિનેમા ફેન્સે રિલીઝ પહેલા ઘણી ચર્ચા કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ