બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Rakshabandhan today: It is extremely inauspicious to tie a rakhi by placing the brother in this direction, know the rule

Raksha bandhan 2023 / આજે રક્ષાબંધન : ભાઈને આ દિશામાં બેસાડીને રાખડી બાંધવી અત્યંત અશુભ, જાણી લો નિયમ

Vishal Khamar

Last Updated: 07:06 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનનો ખૂબ જ ખાસ તહેવાર માનવામાં આવે છે. આજનાં દિવસે શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાની સાથે ભાઈઓએ કઈ દિશામાં બેસી રાખડી બંધાવવી તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન
  • રાખડી બાંધતી વખતે બહેનોએ મુખ પશ્ચિમ તરફ રાખવું જ્યારે ભાઈઓએ પૂર્વ તરફ
  • આ વખતે 30 અને 31 ઓગસ્ટ બે દિવસ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે

રક્ષાબંધનનો તહેવાર તમામ ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ છે.આજે ભાઈ-બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આજનાં દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધી ભાઈનાં લાંબા આયુષ્યની કામના કરે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા માટે પ્રતિજ્ઞા લે છે.આ વખતે બે દિવસ રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવશે. પરંતુ ભદ્રકાળના કારણે રાખડી બાંધવાનો શુભ સમય 30 ઓગસ્ટ 2023ના રોજ રાત્રે 9.1 વાગ્યાથી શરૂ થશે અને 31 ઓગસ્ટ 2023ના રોજ સવારે 7.05 વાગ્યે સમાપ્ત થશે.
કઈ દિશામાં રાખડી બાંધવી જોઈએ?
ધાર્મિક માન્યતા છે કે રાખડી બાંધતી વખતે શુભ સમયની સાથે સાથે દિશાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ.દિશાઓને અવગણવાથી અશુભ પરિણામ આવી શકે છે.તેથી ભાઈના સુખી જીવન માટે દિશાની સાથે રાખડી બાંધવાના નિયમોનું પણ પાલન કરવું જોઈએ.
પૂર્વ દિશા સૌથી શુભ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાખડી બાંધતી વખતે બહેનોનું મુખ પશ્ચિમ તરફ અને ભાઈનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ.આ સિવાય રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ ઉત્તર દિશા તરફ પણ હોઈ શકે છે.આ દિશાઓમાં દેવતાઓનો વાસ હોવાની ધાર્મિક માન્યતા છે.જેના કારણે ભાઈ-બહેનના સંબંધો પર ભગવાનની કૃપા રહે છે.
સાંજે કઈ દિશામાં રાખડી બાંધવી જોઈએ?
આજે રક્ષાબંધન હોઈ રાખડી બંધાવતી વખતે ભાઈઓએ ઉત્તર કે પૂર્વ તરફ મોં રાખીને બેસવું જોઈએ.બહેનોનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ, પરંતુ જો તમે સાંજે તમારા ભાઈને રાખડી બાંધતા હોવ તો ભાઈનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ.એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભાઈનું સુખ અને સૌભાગ્ય વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ