નુકસાન / જુઓ, ગુજરાતમાં કમોસમી વરસાદે ક્યાં ક્યાં ખેડૂતોનું નવું વર્ષ બગાડ્યું, રાજ્યમાં 145 ટકા વરસાદ

Rainfall Gujarat New Year Damage crop farmers

ગુજરાતમાં આ વર્ષે 145 ટકા વરસાદ ખાબકતાં 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટી સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સાયક્લોનની અસર વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક હિસ્સામાં ધોધમાર વરસાદ વરસી ગયો. ખેડૂતોને હવે પાક લેવાનો સમય થયો છે બરાબર તેવા સમયે જ આવેલા વરસાદે ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન કર્યું છે. ઉજળી આશા રાખીને બેઠેલા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જાણો રાજ્યમાં ક્યાં ક્યાં અને કયા પાકને નુકસાન થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ