બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / quarantine hotel in china quanzhou city collapses 70 trapped

Coronavirus / ચીનમાં મોટી હોનારત: કોરોના પીડિત દર્દીઓની હોસ્પિટલ ધરાશાયી, 70 લોકો દટાયા

Mehul

Last Updated: 10:35 PM, 7 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના ફુઝિયાન પ્રાન્તથી શનિવારે એક મોટી હોનારતના સમાચાર મળી રહ્યા છે. ચીનની સત્તાવાર મીડિયા મુજબ કુઆનજો શહેરમાં સ્થિત સિનજિયા હોટલ શનિવારે ધરાશાયી થઇ ગયી. આ ઘટનામાં 70 લોકો કાટમાળમાં દબાયેલા બતાવાઇ રહ્યા છે.

  • ચીનના ફુઝિયાન પ્રાન્તમાં શનિવારે એક મોટી હોનારતના સર્જાઇ
  • કુઆનજો શહેરમાં સ્થિત સિનજિયા હોટલ શનિવારે ધરાશાયી થઇ ગઇ

પ્રાપ્ત જાણકારી મુજબ 80 રુમ ધરાવતી હોટલમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ ઘટના બાદ મોટા સ્તરે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. રેસ્ક્યૂમાં 23 લોકોને કાટમાળથી બહાર નીકળવામાં આવ્યા છે. જ્યારે 70 લોકો હજુ પણ ફસાયા છે.

 

સ્થાનીય સમય મુજબ આ ઘટના સાંજે લગભગ સાડા સાત વાગ્યની બતાવાઇ રહી છે. ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને કાટમાળ હટાવવાની સાથે તેમા દટાયેલા લોકોને બહાર નીકાળવાની કોશિશ પણ સતત કરવામાં આવી રહી છે. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં નારંગી રંગના કપડા પહેરેલા બચાવ કર્મીઓનું દળ કાટમાળ પર ચઢતા દેખાઇ રહ્યા છે. હાલ એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે ઇમારત ધરાશાયી થતા પહેલા કેટલી ઉંચી હતી અને તેમા કેટલા માળ હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ