બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ

જમ્મુ-કાશ્મીર / વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ

Last Updated: 12:23 PM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિનાબ નદી પર બનેલો 1.3 કિમી લાંબો રેલ્વે પુલ 359 મીટર ઊંચો છે. જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. તેમણે આજે અહીં વિશ્વના સૌથી ઊંચા ચિનાબ પુલને દેશને સમર્પિત કર્યો .આ પુલ એફિલ ટાવર કરતા પણ ઊંચો છે અને તેને ભારતના એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેને બનાવવામાં લગભગ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

રેલ્વે મંત્રીના જણાવ્યા મુજબ ચિનાબ નદી પર બનેલો 1.3 કિમી લાંબો રેલ્વે પુલ 359 મીટર ઊંચો છે. જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-V માં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30000 ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલો પહોળો પાયો વાપરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ માલ્યાએ ખુદને ભાગેડુ કહેવડાવા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું દેશ છોડતા પહેલા અરૂણ જેટલીને મળ્યો હતો અને..

અંજી બ્રિજ એ દેશનો પહેલો રેલ્વે બ્રિજ છે જેમાં કેબલ-સ્ટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવે પર થાય છે. પરંતુ અહીં તેને ખાસ કરીને 4,000 ટન સુધીના ટ્રેનના ભારને સહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kashmir Valley world's highest railway bridge Chenab River
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ