બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Price six and a half lakhs and mileage 31 km! This is the best family car including TATA and HYUNDAI

જોરદાર કાર / કિંમત સાડા છ લાખ અને માઇલેજ 31 કિમી! TATA અને HYUNDAI સહિત આ છે બેસ્ટ ફેમિલી કાર

Kishor

Last Updated: 10:11 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા અને હ્યુન્ડાઇ કંપનીની જોરદાર કાર માર્કેટમાં આવી રહી છે. આ કંપનીની કારની કિંમત 6 લાખથી શરૂ થાય છે.

  • ફેમિલી માટે સસ્તામાં જોરદાર કાર 
  • ટાટા અને હ્યુન્ડાઇ કંપનીની જોરદાર કાર માર્કેટમાં આવી

 હવે તમે જો તમારા પરિવાર માટે કાર ખરીદવા માંગતા હોય તો ટાટા અને હ્યુન્ડાઇ કંપનીની સારી કાર માર્કેટમાં આવી રહી છે. આ કંપનીની કારની કિંમત પણ સાડા 6 લાખથી શરૂ થાય છે. અને તેની માઇલેજ પણ 31 કિમીની હોવાનું હાલ તો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. 

સિંગલ ચાર્જમાં 350KM ચાલશે ટાટાની આ શાનદાર ઇલેક્ટ્રીક કાર, મિડલ ક્લાસને  પોસાય એટલી છે કિંમત | TATA Tigor Electric will run 350KM in a single charge

Hyundai Aura કાર રૂ.6.30 લાખથી શરૂ

જ્યારે જ્યારે કારની વાત કરીએ એટલે સેડાન કાર સૌથી પહેલા આપણા વિચારમાં આવે છે. પરંતુ અત્યરે SUV કારની માંગ સૌથી વધુ હોય માર્કેટમાં એવું જોવા મળી રહ્યું છે . મહત્વનું તો એ છે કે ભલે SUV કારની માંગ વધુ હોય પરંતુ લોકો આજે પણ સેડાન લેવાનું વધુ પસંદ કરે છે. કેમકે સેડાન કાર એક આદર્શ ફેમિલી કાર તરીકે ઉભરી આવે છે. તો જો તમે પણ સેડાન કાર શોધી રહ્યા હોય તો સસ્તી સેડાન કારની યાદી અમારી પાસે છે. જેમાં તમે 6.50 લાખ સુધીમાં સૌથી સસ્તી અને સારી સેડાનનું લિસ્ટ અમે તમને જણાવીશું.

2018-tata-tigor-facelift-launched-in-india-know-price

Tata Tigor કાર રૂ.6.20 લાખથી શરૂ
ટાટા ની ટાઇગર કારને રેટિંગની વાત કરીએ તો 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. કારનો દેખાવ ખૂબ ક આકર્ષક છે. અને એન્જીનની વાત કરીએ તો ખૂબ જ શક્તિશાળી છે. આ કાર 6.20 લાખથી શરૂ થાય છે અને 8.90 લાખ સુધી ટોપ મોડલ મળે છે.આ કાર રૂ.6.30 લાખથી શરૂ થઈ છે અને કારના ઇન્ટિરિયારની વાત કરીએ તો તે તેના ફીચર્સ અને ઇન્ટિરિયર માટે જાણીતી છે. આ કાર કુલ 6 રંગમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં વ્હાઇટ, સિલ્વર સહિતના કલરમાં કાર માર્કેટમાં ઉપલબ્ધ છે.દેશમાં સૌથી વધુ વેચાતી કારમાં મારુતી ડિઝાયરના નામનો સમાવેશ થાય છે. આ કાર પેટ્રોલની સાથે સાથે CNG માં પણ ઉપલબ્ધ છે. આ કાર પણ 6 રંગમાં ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ