બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / Potatoes are not only harmful, there are many benefits of eating potatoes from preventing constipation to maintaining blood sugar.

હેલ્થ ટિપ્સ / બટાકાથી ફક્ત નુકસાન નહીં થતું, કબજિયાતથી બચાવવાની સાથે બ્લડ શુગર મેન્ટેન કરવા સુધી બટાકા ખાવાના અઢળક ફાયદા

Megha

Last Updated: 04:39 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બટાકા બોવેલ મૂવમેન્ટને યોગ્ય કરવામાં મદદ કરે છે. તેનાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે. કબજિયાતની સમસ્યા થતી નથી. ફાઇબરની માત્રા બ્લડ શુગરને મેન્ટેન કરવામાં મદદ કરે છે.

  • બટાકાથી ફક્ત નુકસાન નહીં, ફાયદા પણ છે
  • બટાકાને અનહેલ્ધી માનીને તેને અવોઇડ ન કરવા જોઇએ
  • ડાઇજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે અને કબજિયાત નહીં થતી 

બટાકાને ઘણા લોકો અનહેલ્ધી શાક માને છે. એવું માનવામાં આવે છે કે બટાકા ખાવાથી મેદસ્વિતા અને ડાયાબિટીસનો ખતરો રહે છે. બટાકાને અનહેલ્ધી માનીને તેને અવોઇડ ન કરવા જોઇએ. મોટાભાગના લોકો વેફર્સ કે ફ્રેન્ચપફ્રાઇઝના રૂપમાં બટાકા ખાય છે. જે સંપૂર્ણપણે અનહેલ્ધી છે. બટાકામાં રહેલું કાર્બોહાઇડ્રેટ જો સારી રીતે કન્ઝયુમ થાય તો તે આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બટાકામાં ઘણા બધા ન્યુટ્રિશન અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે. એક બટાકાને જો છાલ સાથે ખાવામાં આવે તો તેમાં પાંચ ગ્રામ ફાઇબર હોય છે. જે દિવસભરની જરૂરિયાતને ૨૦ ટકા પૂર્ણ કરે છે. બટાકા ખાવાથી પેટ મોડે સુધી ભરેલું રહે છે. તે બોવેલ મૂવમેન્ટને યોગ્ય કરવામાં મદદ કરે છે. તેનાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે. કબજિયાતની સમસ્યા થતી નથી. ફાઇબરની માત્રા બ્લડ શુગરને મેન્ટેન કરવામાં મદદ કરે છે.

બટાકા હેલ્થ માટે ફાયદાકારક
જો તમે તમારી આંતરડાની હેલ્થને યોગ્ય રાખવા ઇચ્છો છો તો બટાકા ખાવા ફાયદાકારક છે. સફેદ બટાકામાં એમિલોઝ સ્ટાર્ચ હોય છે, જે પ્રીબાયોટિકની જેમ કામ કરે છે. તે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને જન્મ આપે છે. આ સ્ટાર્ચ બ્લડ શુગર રિસ્પોન્સને ઘટાડે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને યોગ્ય બનાવે છે. સાથે કોલન કેન્સરથી પણ બચાવે છે.

વિટામિન સીથી ભરપુર
વિટામિન સી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવીને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. સાથે સેલ્સને પ્રોટેક્ટ કરે છે અને કોલેજનને બનવામાં મદદ કરે છે. વ્હાઇટ બટાકા વિટામિન સીનો સારો સોર્સ છે.

પોટેશિયમથી ભરપુર હોય છે
બટાકામાં પોટેશિયમ મિનરલ્સની પણ સારી એવી માત્રા હોય છે. જેના વિશે બહુ ઓછી વાત કરવામાં આવે છે. બટાકામાં રહેલું પોટેશિયમ હાર્ટ હેલ્થ અને મસલ્સના ફંકશનમાં મદદ કરે છે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

હાર્ટની હેલ્થ બગડતી નથી
ઘણા બધા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બટાકા ખાવાથી હાર્ટ હેલ્થ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીસ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને હાઇપરટેન્શનના ખતરાના કોઇ પુરાવા મળ્યા નથી. બટાકાની છાલમાં વિટામિન બી ૩ અને પોટેશિયમની માત્રા હાર્ટ હેલ્થ સુધારે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ