બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ભર્યું ઉમેદવારી ફોર્મ

Lok Sabha Election / PM નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ભર્યું ઉમેદવારી ફોર્મ

Last Updated: 12:33 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન યોગી આદિત્યનાથ સહિત લગભગ 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમની સાથે હતા.

હાલ દેશમાં લોકસભા ચૂંટણીના ચાર તબક્કા પૂરા થઈ ગયા છે. હજુ ત્રણ તબક્કા બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે.

નોમિનેશન દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત લગભગ 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમની સાથે હતા. આ સિવાય અનેક મોટા મંત્રીઓ અને નેતાઓ વારાણસી પહોંચ્યા હતા.

વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડશે

કોંગ્રેસે પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. જાણીતું છે કે પીએમ મોદી વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. વારાણસી લોકસભા સીટ પરથી તેઓ બે વખત મોટી જીત મેળવી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Nomination Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ