બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / pm modi met sikh delegation at prime minister residence pm said this is not modis house

BIG NEWS / આ મોદીનું ઘર નથી, PM આવાસ છે: સિખ સમુદાય સાથે મુલાકાત બાદ વડાપ્રધાને દેશને સંબોધન કર્યું

Pravin

Last Updated: 08:35 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ પોતાના  નિવાસ સ્થાન પર શિખ સમુદાયના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશને પણ સંબોધન કર્યું હતું.

  • પીએમ મોદીના નિવાસ સ્થાને શિખ સમુદાયે કરી મુલાકત
  • પીએમ મોદી દેશને કર્યું સંબોધન
  • શિખ સમુદાયને લઈને કહી આ વાત

પ્રધાનમંત્રી મોદીએ પોતાના  નિવાસ સ્થાન પર શિખ સમુદાયના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશને પણ સંબોધન કર્યું હતું. સંબોધનના અંતમાં પીએમ મોદીએ કહ્યું કે, આ પીએમ આવાસ છે, કંઈ મોદીનું ઘર નથી. અહીં પીએમ મોદી બોલ્યા હતા કે, સ્વતંત્રતા સંગ્રામ અને સ્વતંત્રતા બાદના યુગમાં તેમનું યોગદાન માટે આખો દેશ શિખ સમુદાયનો આભારી છે. 

ગુરૂદ્વારોમાં જવાનું મારા જીવનનો એક ભાગ રહ્યો છે

પીએમ મોદી બોલ્યા કે, ગુરૂદ્વારોમાં જવાનું, સેવામાં સમય આપવો, લંગરમાં ભાગ લેવો, શિખ પરિવારને ઘરે રહેવું, આ મારા જીવનનો ભાગ રહ્યો છે. અહીં પ્રધાનમંત્રી આવાસમાં પણ સમય સમયે શિખ સંતો પાવન પગલા પાડે છે. તેમની સંગતનું સૌભાગ્ય મને મળતું રહે છે. 

Unicornsની સંખ્યા પર કહી વાત

શિખ સમુદાયને સંબોધન કરતા તેમણે કહ્યું કે, આ કાળખંડમાં આપણે દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટઅપ Ecosystemsમાંથી એક બનીને ઉભરી રહ્યા છીએ, આપણા Unicornsની સંખ્યા સતત વધી રહી છે. ભારતનું આ વધતું કદ આ વધતી શાખ, તેનાથી સૌથી વધારે કોઈનું માથું ઉંચું થયું છે તો તે છે ડાયસ્પોરાનું.

 

ગુરૂઓએ આપી આ શિખ

આપણા ગુરૂઓએ સાહસ અને સેવાની શિખામણ આપી છે. દુનિયાના અલગ અલગ ભાગમાં કોઈ પણ સંસાધન વગર આપણા ભારતના લોકો ગયા અને પોતાના શ્રમથી સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા, આ જ સ્પિરિટ આજે નવા ભારતનું પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ