બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / pm modi is repeating the mistake of pandit nehru on sedition law claims of the historian son of bjp mla

કાયદો / 69 વર્ષ બાદ PM મોદી પંડિત નેહરુ જેવી ભૂલ કરવા જઈ રહ્યાં છે : ઈતિહાસકારનો દાવો

Mehul

Last Updated: 09:45 PM, 22 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના બાહ વિધાનસભા ક્ષેત્રના બીજેપી ધારાસભ્ય રાણી પક્ષાલિકા સિંહના ઇતિહાસકાર પુત્ર ત્રિપુરદમન સિંહે દેશદ્રોહના કાયદા પર મોદી સરકારને આડે હાથ લીધી છે. તેઓએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી 69 વર્ષ બાદ દેશદ્રોહ કાયદાનું સમર્થન કરી પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની ભૂલ રિપીટ કરી રહ્યા છે.

  • BJP ધારાસભ્યના ઇતિહાસકાર પુત્રે દેશદ્રોહના કાયદા પર મોદી સરકારને આડે હાથ લીધી
  • ત્રિપુરદમન સિંહે કહ્યું, PM મોદી દેશદ્રોહ કાયદાનું સમર્થન કરી પૂર્વ પીએમ નેહરૂની ભૂલ રિપીટ કરી રહ્યા છે
  • ત્રિપુરદમન સિંહ ઉત્તર પ્રદેશના બાહ વિધાનસભા ક્ષેત્રના બીજેપી ધારાસભ્ય રાણી પક્ષાલિકા સિંહના પુત્ર છે

તેઓએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2019થી પહેલા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે મોદી સરકારના બીજીવાર સત્તામાં આવવા પર રાજદ્રોહ કાયદાને વધારે કડક બનાવવામાં આવશે પરંતુ મને લાગે છે કે આ 'ભૂલ' સાબિત થશે. 

ત્રિપુરદમન સિંહે કહ્યું કે બંધારણ સભાએ 1950માં બંધારણના મૂળ સંસ્કરણમાં બ્રિટિશ યુગના દેશદ્રોહ કાયદાને સામેલ કરવામાં આવ્યો નહોતો. પરંતુ ત્યાર પછીના વર્ષે નેહરૂ સરકારે બંધારણમાં સંશોધન કરી રાજદ્રોહને બંધારણમાં સામેલ કર્યો હતો. સિંહનું પુસ્તક '16 સ્ટૉર્મી ડેજ' માં 1951માં નાટકીય રૂપથી એ 16 દિવસના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે નેહરૂએ વ્યક્તિગત રૂપે આ સંશોધનને પસાર કરાવ્યો હતો. 

ત્રિપુરદમન સિંહે હફિન્ગટન પોસ્ટ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી છે. તેઓએ કહ્યું 'તેઓ દેશદ્રોહ માટે વધારે કડક કાયદો બનાવવા ઇચ્છી રહ્યા છે, પરંતુ શું આ બંધારણીય સિદ્ધાંતોના નિર્ધારિત માપદંડને પૂર્ણ કરશે. મારુ માનવું છે કે આવી સ્થિતિમાં આ સ્પષ્ટ રૂપે સુપ્રીમ કોર્ટે જોવુ પડશે. પરંતુ તેઓએ આ માટે બંધારણમાં સંશોધન ન કરીને આઇપીસી માં સંશોધન કરવુ પડશે, જે આપ જાણો છો કે બંધારણીય સંશોધનથી ઘણી સરળ પ્રક્રિયા છે. જો તેઓ વધારે કઠોર રાજદ્રોહ કાયદો બનાવવા પર વિચાર કરી રહ્યા છે તો મને લાગે છે કે આ એક ભૂલ ગણાશે. 

નોંધનીય છે કે, આઇપીસીની કલમ 124A હેઠળ લેખિત અથવા મૌખિક શબ્દો, ચિન્હો, પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે નફરત ફેલાવવી અથવા અસંતોષ જાહેર કરવા પર દેશદ્રોહનો મામલો નોંધવામાં આવી શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ