બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi interview with Bill Gates said child speaks both I and AI see video

વીડિયો / 'અમારે ત્યાં બાળક જન્મતા જ 'આઇ' બોલે અને AI પણ', બિલ ગેટ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં PM મોદીએ શું ચર્ચા કરી, જુઓ Video

Megha

Last Updated: 10:47 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) થી લઈને ટેક્નોલોજી પર ખૂબ જ ખાસ ચર્ચા કરી હતી. જેનો વિડીયો વાય વાયરલ થયો છે.

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ લીધું હતું, જે હાલ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. બંને વચ્ચેની આ વાતચીત વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી અને આ ઇન્ટરવ્યૂની થીમ ફ્રોમ AI થી ડિજિટલ પેમેન્ટ્સ હતી. 

AI અને ડિજિટલ ટેક્નોલોજી પર એક પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે અમારા દેશમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'આઈ' બોલે છે અને AI પણ બોલે છે.

સાથે જ PM નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્સે 2023 G-20 સમિટ અંગે પણ ચર્ચા કરી હતી. ગયા વર્ષે ભારતમાં યોજાઈ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Bill Gates PM Modi Bill Gates PM Modi Bill Gates Interview PM Narendra Modi Pm modi interview PM Narendra Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ