ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભારત / PM Modi in andhra Pradesh veerbhadra temple pooja video viral

આંધ્રપ્રદેશ / VIDEO: રામ ભગવાનના ભજનમાં લીન થયા PM મોદી, મંદિરની અંદર બેસીને કરી પ્રાર્થના, જુઓ વીડિયો

Published By: Vaidehi

Last Updated: 06:53 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં આવેલા વીરભદ્ર મંદિર પહોંચ્યા જ્યાં તેમણે ભગવાન શ્રીરામની પૂજા કરી અને ભજન પણ ગાયા.

ADVERTISEMENT

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યાં આંધ્રપ્રદેશ
  • લેપાક્ષીમાં આવેલ વીરભદ્ર મંદિરમાં કરી પૂજા
  • અહીં બેસીને શ્રીરામનાં ભજન પણ ગાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં આવેલા વીરભદ્ર મંદિર પહોંચ્યા હતાં. અહીં તેમણે પૂજા કરી અને બેસીને શ્રી રામ જય રામ-ભજન પણ સાંભળ્યું. વડાપ્રધાન મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે PM મોદી સંપૂર્ણપણે ભક્તિમાં લીન છે. શું તમને ખબર છે આ એ જ મંદિર છે જ્યાં જટાયુ ભગવાન રામને મળ્યા હતા. ત્યારે રાવણે જટાયુને ઘાયલ કર્યા હતા. PM મોદીનો આ વીડિયો તમને મંત્રમુગ્ધ કરી દેશે:
 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi Veer Bhadra Temple viral video પ્રધાનમંત્રી મોદી વીડિયો વીરભદ્ર મંદિર Veer Bhadra temple Pm modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ